આજે રાજકોટ ખાતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત સી.આર પાટીલ પધારી રહ્યા હોય શહેર ભાજપમા અદમ્ય ઉત્સાહ સાથે તેમના આગમનને વધાવવા પૂરજોશથી તડામાર તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્રવાજે પ્રદેશપ્રમુખ સી.આર પાટીલને રાજકોટના આંગણે ઉષ્માભેર આવકારતા જણાવ્યું હતુ કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બિેલદાનોથી સીંચાયેલી ભારતીય જનતા પાર્ટી હમેંશા કાર્યકર્તા આધારિત પાર્ટી રહી છે ત્યારે પાર્ટીની પંચનિષ્ઠા, સામાજિક સમરસતાના મંત્ર પર ચાલનારી પાર્ટી છે ત્યારે છેવાડાના માનવીનો વિકાસ થાય તેને લક્ષમા રાખી હમેંશા ચાલી રહી છે ત્યારે કોઇપણ ઉત્સવ કે પર્વ હોય તેને સાથે મળી ઉજવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે શહેરના આંગણે જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી. આર પાટીલજી પ્રથમવાર સૈારાષ્ટ્રના પાટનગર અને વિકાસશીલ સ્માર્ટસીટી રાજકોટ ખાતે પધારી રહેલ છે ત્યારે આ અવસરને એક લોકઉત્સવ બનાવવાના આશયથી કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજો, સંસ્થાઓ પણ જોડાઇ રહી છે ત્યારે રંગીલા રાજકોટને આંગણે સી.આર પાટીલને સાંસદ અભયભાઇ ભારઘ્વાજે ઉષ્માભેર આવકાર્યા હતા.
Trending
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે