રોઝાનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુરા તથા યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયારા એનર્જી લિમિટેડે દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા તેની વાડીનાર સ્થિત રિફાઈનરીમાં યુએસડી ૮૫૦ મિલિયનનું રોકાણ કરવા નવમી વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ગુજરાત સરકાર સાથે સમજુતિ કરાર કર્યા હતા. એ વખતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રોઝનેફટના ગ્લોબલ હેડ (ડાઉન સ્ટ્રીમ બિઝનેશ) ડીડીએર કાસીમેરો, નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર બી.આનંદ તથા જીઆઈડીસીના મેનેજીંગ ડીરેકટર ડી.થારા (આઈએએસ) એમઓયુની પ્રત સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે.
Trending
- New Year 2025 Vastu Tips: નવા વર્ષના પહેલા દિવસે તુલસીનો છોડ લગાવો, ઘરમાં થશે દેવી લક્ષ્મીનો વાસ
- Jamnagar : રણજીતસાગર રોડ પર આવેલા બાઈક ના શો રૂમમાંથી રૂ 2.37 લાખની રોકડ ચોરી
- જો તમે પણ ખાલી પેટ ખાઓ છો તો આ 5 વસ્તુઓ તો આજે જ બદલો તમારી આદત! નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.
- શિયાળામાં મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
- Triumphની સૌથી સસ્તી બાઇક Speed T4 હવે બની વધુ સસ્તી..!
- શું વાત છે Kawasaki એ ભારતમાં લોન્ચ કરી Kawasaki Ninja 1100SX કિંમત જાણીને ચોકી જશો…
- kia તેની ન્યુ Kia Syros SUV ટુંકજ સમય માં કરશે ભારતમાં લોન્ચ, જાણો કોને કોને આપશે ટક્કર…