૩ એજયુકેટર દ્વારા ૧૦ દિવસના ચાઈના પ્રવાસ દરમિયાન સ્ટુડન્ટ એકસચેન્જ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે વિવિધ સમજુતીઓ કરવામાં આવી
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટ હંમેશા શિક્ષણની સો સો વિર્દ્યાીઓને ગ્લોબલ એકસપોઝર મળે તેમજ વિદેશી ભાષા અને તેમની સંસ્કૃતિની સમજ મેળવી શકે તે માટે વિદેશની શાળાઓ સો ઈન્ટરનેટના માધ્યમી સ્કાઈપ સેશન દ્વારા જોડાણો તો ઘણા વર્ષોી યોજાય છે પરંતુ તાજેતરમાં ગ્રુપના એજયુકેટરો દ્વારા ખાસ ચીનની હેનન યુનિવર્સિટીનો ૧૦ દિવસીય પ્રવાસ કર્યો હતો. જયાં તેમણે એકેડમીક એકસચેન્જ માટે એમઓયુ તેમજ સ્ટુડન્ટ એકસચેન્જ અને સાંસ્કૃતિક આદાન અંગે વિવિધ સમજુતીઓ કરી હતી.
જીનિયસ ગ્રુપના સી.ઈ.ઓ. ડિમ્પલ મહેતા, સેકશન હેડ કાજલ શુકલ અને સ્પોર્ટસ હેડ મનિન્દર કૌર કેશપ દ્વારા ચાઈનાની હેનન નોર્મલ યુનિવર્સિટીની મુલાકાત કરવામાં આવી હતી. હાલમાં હેનન યુનિવર્સિટીમાં ૨૧ સ્કૂલના ૨૦,૦૦૦ જેટલા વિર્દ્યાીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. આ યુનિવર્સિટી વિદેશી વિર્દ્યાીઓ માટે વિવિધ સ્કોલરશીપ પુરી પાડે છે જેમાં ચાઈનીઝ ગવર્નમેન્ટ સ્કોલરશીપ, કોન્ફયુસીસ ઈન્સ્ટીટયુટ સ્કોલરશીપ, હેનન ગવર્નમેન્ટ સ્કોલરશીપ તા હેનન ચાઈનીઝ લેન્ગવેજ એન્ડ કલચર એજયુકેશન સ્કોલરશીપનો સમાવેશ ાય છે. અત્યાર સુધીમાં હેનન યુનિવર્સિટી દ્વારા ૫૮ દેશની ૧૦૦ જેટલી યુનિવર્સિટી અને એજયુકેશન ઈન્સ્ટીટયુટ સો એકેડમીક એકસચેન્જ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જીનિયસ ગ્રુપ દ્વારા ચાઈનાની હેનન યુનિવર્સિટી સો કરવામાં આવેલા કરારી વિર્દ્યાીઓને સ્કાઈપ દ્વારા ચાઈનાની સ્કૂલના વિર્દ્યાીઓ અને એજયુકેટરના લાઈવ સંપર્કી વાર્તાલાપનો લાભ મળી શકશે. આ ઉપરાંત વિર્દ્યાીઓને ચાઈનીઝ ભાષા શિખવાનો, ચીનની સંસ્કૃતિ જાણવાનો અને ભારતિય સંસ્કૃતિ પ્રસ્તુત કરવા માટેની આદાન-પ્રદાનની તક મળશે.