ક્યારેક નવજાત બાળકની સંભાળ માટે તો ક્યારેક એક્ઝામમાં તે તૈયારી કરતું હોય ત્યારે, ક્યારેક જુવાન દીકરો-દીકરી ઘરે મોડાં આવે કે ઘરમાં કોઈ માંદું-સાજું હોય ત્યારે પ્રેગ્નન્સીી લઈને જીવે ત્યાં સુધી મમ્મીઓ સતત મોડે સુધી જાગતી હોય છે અને સવારે વહેલી ઊઠીને કામે લાગી જતી હોય છે. આ અપૂરતી ઊંઘને કારણે મમ્મીઓની હેલ્ પર અને તેમના જીવન પર ઘણી અસર પડી રહી છે. ગઈ કાલે મધર્સ ડે હતો. એ નિમિત્તે આપણે જાણીએ આ અપૂરતી ઊંઘ મમ્મીઓને કઈ રીતે અસર પહોંચાડી રહી છે
પ્રેગ્નન્સીમાં જ્યારે મોટા પેટ સો સૂવાનું હોય ત્યારે છેલ્લા બે મહિના માટે મોટા ભાગની ીઓ માટે અઘરું ઈ જતું હોય છે. વળી રાત્રે એક-બે વાર ટોઇલેટ માટે પણ ઊઠવું પડતું હોય છે. આ છે તેના ઉજાગરાઓની શરૂઆત. પછી બાળક જન્મે એટલે લગભગ એકી દોઢ વરસ સુધી તે સતત રાત્રિજાગરણ કરતી હોય છે. એ પછી પણ ૩-૪ વર્ષનું બાળક ાય ત્યાં સુધી તે દરરોજ રાત્રે પારી ભીની કરે કે સમજણું ાય તો પણ તેને ટોઇલેટ જવા માટે મમ્મીને ચોક્કસ ઉઠાડે. એ પછી સ્કૂલિંગ શરૂ ઈ જાય, એક્ઝામ આવે અને આપણે જાણીએ છીએ એમ એક્ઝામ એકલા બાળકની હોય જ નહીં, મમ્મીઓની પણ હોય એટલે તે પણ બાળક જોડે ઉજાગરા કરતી જ હોય. છોકરાઓ મોટા ાય અને રાત્રે ઘરે મોડા આવે તો રાહ જોતી મમ્મી બેઠી હોય. જ્યાં સુધી બાળક ઘરે ન આવી જાય મમ્મીને ઊંઘ આવે ખરી? ઘરમાં કોઈ સાજું-માંદું હોય તો જાગે કોણ? મમ્મી જ. આટલાં વર્ષોી ઉજાગરા પછી મમ્મીઓને એવી તો આદત પડી જાય જાગવાની કે જ્યારે કંઈ ન હોય તો પણ શાંતિી સૂવાનું તેના માટે કપરું બની જતું હોય છે. વળી ૪૫-૫૦ વર્ષ પછી મેનોપોઝનો સમય આવે અને હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે પણ મમ્મીની ઊંઘમાં તકલીફ ઊભી તી હોય છે. ઘણાં બાળકોના મોઢે સાંભળવા મળે છે કે મમ્મીને તો આદત છે રાત્રે મોડી સૂએ, પણ સવારે તો વહેલી જ ઊઠે; પરંતુ બાળકો એ સમજતાં ની કે આવી આદત પડી કઈ રીતે? ગઈ કાલે ઘણાં બાળકોએ તેમની મમ્મી સો મધર્સ ડે ઊજવ્યો હશે. બાળકો અને પરિવાર માટે જ સતત જીવતી મમ્મીઓ ક્યારેય પોતાની હેલ્ની કાળજી રાખતી ની અને એ કાળજીની શરૂઆત પૂરતી ઊંઘી ાય છે. આજે તેમના આ અપૂરતી ઊંઘના પ્રોબ્લેમને સમજીએ.
જવાબદારીઓના અતિરેકમાં ઊંઘનો લેવાય છે ભોગ મમ્મીઓમાં અપૂરતી ઊંઘનો પ્રોબ્લેમ સતત રહે છે એ વાત સો સહમત તાં વલ્ર્ડ ઑફ વુમન-વાશીનાં ગાયનેકોલોજિસ્ટ અને ઇનફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડોકટરકહે છે, જો ફક્ત બાળકની જ વાત કરીએ તો એ જ એક એટલી મોટી જવાબદારી છે કે ૨૪ કલાક પણ એના માટે ઓછા પડતા હોય એમાં ઉપરી આટલી બીજી જવાબદારીઓ જેમાં ઘરની અને રસોડાની જવાબદારીઓ, સામાજિક જવાબદારીઓ અને આજની ીઓ જે વર્કિંગ છે એ તેમના કામની અને ર્આકિ જવાબદારીનું પણ ભારણ ઉઠાવે છે. ઘણી મોડર્ન મમ્મીઓ બાળક સૂઈ જાય પછી તેનું પ્રોફેશનલ કામ કે ઘરનાં બાકીમાં કામો ખતમ કરતી હોય છે. આ બધામાં જે સૌી વધુ નુકસાન ાય છે એ છે તેની હેલ્નું. કોઈ પણ મમ્મીની પ્રામિકતાનું લિસ્ટ ચકાસીએ તો એમાં તેની ઊંઘ સૌી છેલ્લે આવતી હોય છે, જે બાબતે જાગૃતિ જરૂરી છે. મમ્મીઓએ એ સમજવું જરૂરી છે કે ૨૪માંી ૮ કલાક જ્યારે તે સૂઈ જશે ત્યારે બાકીના ૧૬ કલાક ડબલ એનર્જીી કામ કરી શકશે.
અસર
મમ્મીઓને ઍવરેજ ૮ કલાકની ઊંઘ જરૂરી છે. જો એ ન લે તો તેમને કયા પ્રકારના પ્રોબ્લેમ આવી શકે છે એ બાબતે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક-બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ ડોકટરકહે છે, જેમને તાત્કાલિક અપૂરતી ઊંઘની તકલીફ હોય તેમનામાં ાક, ચીડ, ગુસ્સો, કામ કરવાની અક્ષમતા, નિર્ણયશક્તિ પર અસર, સેક્સ માટેની અરુચિ જેવાં લક્ષણો દેખાય છે, જેની અસર તેમના પોતાના આપસી સંબંધો અને કામ પર પડતી હોય છે. વળી જ્યારે અપૂરતી ઊંઘની સમસ્યા લાંબા સમયી હોય જે મોટા ભાગની ીઓમાં હોય જ છે જેને ક્રોનિક સ્લીપ ડીપ્રાઇવેશન કહે છે. આ તકલીફ હોય ત્યારે એ મોટી બીમારીને આમંત્રી શકે છે. જેમ કે ઓબેસિટી, ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ, બ્લડ-પ્રેશર જેવી તકલીફો ચાલુ ઈ શકે છે. હકીકત એ છે કે કોઈ પણ બીમારીની જડમાં અપૂરતી ઊંઘ કારણભૂત બને છે. એ રોગ પ્રતિકારક શક્તિને પણ નબળી કરે છે. માણસની મૂળભૂત જરૂરિયાતોમાં શ્વાસ પછીનું સન ઊંઘનું છે. ીએ આ સમજવું જરૂરી છે.
સર્વેમાં જાણવા મળેલાં રસપ્રદ તારણો
હાલમાં બ્રિટનમાં યેલા એક સર્વે અનુસાર મમ્મીઓની રાત્રે પાંચ કલાક માંડ મળતી ઊંઘ અને કરીઅર-પ્રેશરને કારણે તેમની રિલેશનશિપ અને તેમની હેલ્ ખરાબ ઈ રહી છે. આ સર્વે બ્રિટનના મધર ઍન્ડ બેબી મેગેઝિન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મમ્મીઓની ઉંમર ઍવરેજ ૩૦ વર્ષની હતી. આ સર્વેમાં જાણવા મળેલાં રસપ્રદ તારણો ચકાસીએ.
૧. સર્વેમાં એવું જાણવા મળ્યું કે આધુનિક જીવનની ભાગદોડમાં ઘર-બાળકને કામ વચ્ચે આ ીઓ એટલી ાકી જાય છે કે જેને કારણે તે પોતાનું માતૃત્વ માણી ની શકતી.
૨. એટલું જ નહીં, ૯૦ ટકા ીઓએ કહ્યું કે તેમની રિલેશનશિપ પર ઘણી મોટી અસર પડી રહી છે. ૭૦ ટકા ીઓના જીવનમાંી સેક્સ ગાયબ ઈ ગયું હતું અને ૯૨ ટકા ીઓને એમની પ્રોફેશનલ લાઇફ સંપૂર્ણ ખરાબ ઈ ગયેલી લાગતી હતી.
૩. આ ીઓમાં ૫૬ ટકા ીઓ ખુબ દુખી છે. પંચાવન ટકા મમ્મીઓ કબૂલે છે કે તે એટલી ાકી જાય છે કે તે તેના બાળક પર જ ચિડાઈ જાય છે. એમાં પણ ૭૦ ટકા મહિલાઓ છે કે જે ૩૫ વર્ષી વધુ ઉંમર ધરાવે છે. આ સર્વેમાં એ ખાસ જાણવા મળ્યું કે એ ીઓને વધુ પ્રોબ્લેમ ઈ રહ્યા હતા જે ૩૫ વર્ષી ઉપરની મમ્મીઓ હતી.
૪. ૮૨ ટકા વર્કિંગ મમ્મીઓએ કબૂલ્યું કે ઓછી ઊંઘને કારણે તેમનું પ્રોફેશનલ કામ અસર પામી રહ્યું છે.
૫. સર્વેમાં ખબર પડી કે બાળકના જન્મ પછીના ચાર મહિના તો મમ્મીઓને ફક્ત ચાર જ કલાક સૂવા મળે છે અને ૧૮ મહિના એટલે કે દોઢ વર્ષનું ાય પછી માંડ તેઓ પાંચ કલાકની ઍવરેજ ઊંઘ લઈ શકે છે.
૬. ભારતમાં ીઓને સતત ફરિયાદ રહે છે કે તેમના પતિ બાળઉછેરમાં યોગદાન ની આપતા, પરંતુ બ્રિટનમાં યેલા આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ફક્ત ૩૧ ટકા પિતા જ એવા હતા જે તેમનું બાળક રડે તો રાત્રે ઊઠતા હતા. માતા-પિતા બન્ને ફુલટાઇમ કામ કરતાં હોય તો પણ રાત્રે બાળક માટે મા જ ઊઠે એ સમગ્ર દુનિયામાં જોવા મળતી પરિસ્િિત છે.
૭. ૭૦ ટકા ીઓએ કબૂલ્યું કે તેઓ એટલી ાકી જાય છે કે મગજી કોઈ કામ બરાબર ની કરી શકતી, જેને કારણે તે ગુસ્સે યા કરે છે, તેને ચીડ ચડ્યા કરે છે, યોગ્ય નિર્ણય લેવામાં અસમર બની જતી હોય છે અને કોઈ કામ એકાગ્રતાી ની કરી શકતી.