ધોરાજી નાં ભુખી ગામે ભાદર બચાવો મહાસભા કાર્યક્રમ લલિત વસોયા ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઓ તથા હાર્દીક પટેલ તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો તથા સમર્થકો આગેવાનો કાર્યકર્તા ઓ હોદ્દેદારો અને પોલીસ ગણ તથા ઈલેક્ટ્રીક મીડિયા પ્રિન્ટ નાં રાજકોટ જીલ્લાના પત્રકારો ની ઉપસ્થિતી અસંખ્ય લોકો ની હાજરી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેટલાય લોકો ખીચા કાતરૂ ઓનો ભાગ બન્યા હતા જેમાં પત્રકારો અને આગેવાનો સ્થાનિક કાર્યકરો નો સમાવેશ થાય છે જે લોકો ના ખીચા હળવા થયાં તેમાં મોબાઈલ , અગત્ય નાં ડોકયુમેન્ટ , રોકડા રૂપિયા સમાવેશ થાય છે
આ જળ સમાધિ કાર્યક્રમ માં ધોરાજી નાં ઈલેક્ટ્રીક મીડિયા પ્રિન્ટ નાં પત્રકાર એવાં અલ્પેશ ત્રિવેદી નાં આઠ હજાર રૂપિયા નું ખીચુ કપાયું હતું ધોરાજી નાં ભુખી ગામે ભાદર બચાવો મહાસભા કાર્યક્રમ નો ફાયદો લોકો ને થાય ત્યા રે સાચું પણ આ કાર્યક્રમ દરમ્યાન ખીચા કાતરૂ ઓને ચોકસ ફાયદો થયો છે આ કાર્યક્રમ માં ખીચા કાતરૂ ગેંગ નો આતંક જોવા મળયો હતો
લલિત વસોયા ની જળ સમાધિ તો લીધી પણ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલાં અસંખ્ય લોકો ને ખીચા કપતા કફોડી હાલત થતાં જળ સમાધિ લેવાનો વારો આવ્યો હોય તો માહોલ સર્જાયો હતો.