અમરેલીના રાજુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, બપોરે 3:15 વાગ્યાની આસપાસ રાજુલા શહેર, ટીંબી, જાફરાબાદ તાલુકાના 10થી વધુ ગામોમાં ભૂકંપના આંચકાનો અનુભવાયા છે. ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, તો કેટલીક ઇમારતોમાં તિરાડો પડ્યાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ તાઇવાનમાં 6.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક ઇમારતો ધરાસાયી થઇ હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!