ભારતીય સેનાના સર્ધન કમાન્ડના જનરલ ઓફીસર સામે મુખ્યમંત્રીની બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે જે સ્તિી ઊભી ઇ છે તેમાં બચાવ-રાહત કાર્યોમાં વધુ ગતિ લાવવાના સંવેદનશીલ અભિગમ સો ભારત સરકાર સો પરામર્શ કરીને એનડીઆરએફની વધુ ૧૦ ટીમ ગુજરાત માટે મેળવી છે.
વિજય રૂપાણીએ આ કુદરતી આફતમાં કોઇપણ વ્યકિતનું મૃત્યુ ન ાય કે જાનહાનિ ન ાય તેને રાહત-બચાવમાં ટોચઅગ્રતા આપવા સંવેદનાસ્પર્શી દિશાનિર્દેશો આપેલા છે.
આ હેતુસર બચાવ-રાહત કામગીરીમાં વધુ ત્વરિતતા લાવવા કેન્દ્ર સરકારે આ ૧૦ વધુ ટીમ ગુજરાતને ફાળવી છે. તદઅનુસાર ૩ ટીમ દિલ્હી, ૪ ટીમ ચેન્નાઇી અને ૩ ટીમ ભુવનેશ્વરી ગુજરાત પહોચી રાહત-કાર્યોમાં જોડાશે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઇ છે. અતિવૃષ્ટિની સ્થિતિનેધ્યાનમાં રાખીને ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૯ અને ૩૦ જુલાઇ-૨૦૧૭ દરમિયાન યોજાનાર તાંત્રિક વર્ગ-૩ની સ્ટોરકીપર, લેબોરેટરી ટેકનીશિયન (રસાયણ જૂ) અને સર્ચર વર્ગ-૩ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ભારતીય સેનાના સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ લેફટનન્ટ જનરલ પી. એમ. હરિઝે આજે ગાંધીનગરમાં મૂલાકાત લીધી હતી.
તેઓ ગુજરાતની પ્રવર્તમાન ભારે વરસાદની આપતિમાં સેનાના જવાનો બચાવ-રાહત કામગીરીમાં જોડાયેલા છે તેના નિરીક્ષણ અને માર્ગદર્શન માટે ગુજરાત આવ્યા હતા. મુખ્યમંત્રી સોની આ બેઠકમાં તેમણે વરસાદી અતિપ્રભાવિત બનાસકાંઠા પાટણમાં સેનાના જવાનો રેસ્કયૂ ઓપરેશન તેમજ ટાસ્કફોર્સ બનાવીને પૂર રાહત કાર્યવાહીમાં જોડાયા છે તેની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ પણ સેનાના જવાનો-અધિકારીઓના આ સેવાદાયિત્વ ફરજ પરસ્તી માટે આભાર વ્યકત કર્યો હતો.