વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના ૨ાજકોટ આગમનને વધાવવા માટેની વ્યવસની પુર્વ તૈયા૨ીના ભાગરૂપે રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપ અગ્રણીઓની બેઠક
વ્યવસની પુર્વતૈયા૨ીના ભાગરૂપે શહે૨ની ૨ાણીંગા વાડી ખાતે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગો૨ધનભાઈ ઝડફીયાની વિશેષ્ા ઉપસ્િિતમાં તેમજ ૨ાજકોટ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીની અધ્યક્ષ્ાતામાં ૨ાજકોટ શહે૨-જિલ્લા તેમજ મો૨બી જિલ્લાના ભાજપ અગ્રણીઓની બેઠક યોેજાઈ હતી.
આ બેઠકમાં શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીએ જણાવ્યું હતું કે ૨૯ જુનના ૨ોજ નર્મદાના ની૨ના આજી ડેમ ખાતેના અવત૨ણ કી સૌ૨ાષ્ટ્રમાં સોનાનો સુ૨જ ઉગશે. ન૨ેન્દ્રભાઈના આગમનના અવસ૨ને સૌ કાર્યર્ક્તા બંધુઓ-ભગીનીઓ તેમજ સામાજીક અગ્રણીઓ અને પ્રજાજનોને સો લઈને સોને૨ી બનાવીએ. રોડ-શો અવિસ્મ૨ણીય અને અભૂતપૂર્વ બનાવીએ.આ ૨ોડ-શોમાં દસ લાખી પણ વધુ પ્રજાજનો જોડાશે અને ન૨ેન્દ્રભાઈનું ઉષ્માભર્યું સ્વાગત ક૨શે.
આ બેઠકમાં આગામી કાર્યક્રમની માહિતી અને ‚પ૨ેખા આપતા ધનસુખ ભંડે૨ીએ જણાવ્યું હતું કે ખાતે નર્મદાના પાણીનું અવત૨ણ વધાવવા ૨ાજકોટ આવી ૨હયા છે ત્યા૨ે ૨ાજકોટ શહે૨-જિલ્લા તેમજ મો૨બી જિલ્લા ભાજપ ધ્વા૨ા ન૨ેન્દ્રભાઈના આગમન અને અનેકવિધ કાર્યક્રમો માટે જબ૨ી તૈયા૨ીઓ શ‚ ાય.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તા.૨૯ જુનના ૨ોજ બપો૨ે ૪ વાગ્યાની આસપાસ પ્રધાનસેવક ૨ાજકોટ પહોચશે ત્યા૨ે એ૨પોર્ટી જ તેમનુ ભવ્ય સ્વાગત ક૨ાશેે. ન૨ેન્દ્રભાઈના હાલના નિશ્ર્ચિત કાર્યક્રમ મુજબ તેઓ એ૨પોર્ટી ૨ેસકોર્ષ્ા મેદાન ખાતે દિવ્યાંગ સહાય કેમ્પમાં ૨૧,૦૦૦ી વધુ દિવ્યાંગોને વિવિધ સહાય સાધનો આપશે. બાદમાં તેઓ આજી-૧ ખાતે નર્મદા અવત૨ણને વધાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે અને આજી ડેમી એ૨પોર્ટ સુધીનો ૮ કી.મી. લાંબો ભવ્ય ૨ોડ-શો ક૨ાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ૨ોડ શો ી ચાલુ યા બાદ ચુના૨ાવાડ, પા૨ેવડી ચોક, ડીલક્સ ચોક, હોસ્પિટલ ચોક, ચૌધ૨ી હાઈસ્કુલ, બહુમાળી ભવન ખાતે સ૨દા૨ પટેલની પ્રતીમાને પુષ્પહા૨ ક૨ીને એ૨પોર્ટ પુર્ણ શે. સમગ્ર ૨ોડ શો ના ‚ટ પ૨ ૧૦ જેટલા સેલ્ફી પોઈન્ટ તૈયા૨ ક૨વામાં આવશે. જેમાં ન૨ેન્દ્રભાઈ મોદીના વિશાળ કટઆઉટ મુક્વામાં આવશે. આ કટઆઉટની પાસે જઈને લોકો પોતાની સેલ્ફી ખેચી શકશે. ૨ોડ શો પુર્વે તા.૨૧ી જ ભાજપ તા વિવિધ સ૨કા૨ી એજન્સીઓ ધ્વા૨ા ૨ાજકોટના અનેકવિધ પ્રોજેકટો અને સમા૨ોહનો પ્રા૨ંભ ક૨વામાં આવશે.
બનના૨ ખાતે તા.૨૬ ી ૨૯ દ૨મ્યાન ૨ોજ સાંજે ૬ ી ૯ ના સમયમાં લોકડાય૨ા, હસાય૨ા સહીતના સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજવામાં આવશે તા અહી તા.૨૧ની આસપાસી જ નર્મદાનું પાણી પહોંચવા લાગશે અને આ પાણીને વધાવવા ૩ ી ૪ લાખ દિવડાઓની આ૨તી પણ શે.આગામી તા.૨૧ી જ ૨ાજકોટમાં વિવિધ પ્રોજેકટોનો પ્રા૨ંભ ક૨ી દેવામાં આવશે.અંતમાં તેઓએ ઉપસ્તિ કાર્યર્ક્તાઓને હાકલ ક૨તાં જણાવ્યું હતું કે ન૨ેન્દ્રભાઈના પાણીદા૨ આગમનને ભવ્યાતિભવ્ય ૨ીતે વધાવીએ અને ૨ાજકોટના ૨ોડ-શોને ઐતિહાસીક સફળતા અપાવીએ.
આ બેઠકમાં પ્રે૨ક માર્ગદર્શન આપતા ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે આગામી ૨૯મી જુનના ૨ોજ સમગ્ર સમાજને સંગઠિત ક૨ી ન૨ેન્દ્રભાઈના વધામણા ક૨વામાં અભૂતપૂર્વ એક્તાના દર્શન ક૨ાવીએ. આ આયોજનને ભવ્ય બનાવવા માટે કોઈ કચાશ છોડવામાં ન આવે અને આ ૨ોડ શોમાં ૨ાજકોટની જનતા સ્વયંભુ ૨ીતે ઉમળકાભે૨ ખુબ જ મોટી સંખ્યામાં ઉમટી પડેે અને સબ કા સા, સબકા વિકાસ નું સૂત્ર ખ૨ા ર્અમાં ચિ૨ર્તા ાય તે અપેક્ષ્ાિત છે. આ બેઠકમાં માર્ગદર્શન આપતા ગો૨ધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે સૌ૨ાષ્ટ્રની જીવાદો૨ી બનાવાવાળી સૌની યોજનાની પ્રજાજનોને ભેટ આપના૨ ન૨ેન્દ્રભાઈના સ્વાગતમાં કોઈપણ પ્રકા૨ની ક્સ૨ ન છોડીએ અને સમાજના તમામ શ્રેણીના લોકોને જોડી તેઓ સ્વયંભુ અમાપ સંખ્યામાં ન૨ેન્દ્રભાઈના વધામણા ક૨ે અને આ કાર્યક્રમ ભાતીગળ, ભવ્ય અને સાચા ર્અમાં લોકઉત્સવ બને તેવી વ્યવસ બનાવીએ.
બેઠકમાં મહેશ વાણીયા, ડાયાભાઈ ઝાપડીયા, મુકેશ વ્યાસ, જીતુભાઈ દાફડા સહીતના તેમના સર્મકો સો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. તેઓના ભાજપ પ્રવેશને ભાજપ અગ્રણીઓએ આવકા૨ આપ્યો હતો. આ બેઠકમાં ૨ાજકોટ શહે૨- જિલ્લા તેમજ મો૨બી જિલ્લા ભાજપના હોદેદા૨ો, વોર્ડના પ્રભા૨ીઓ, પ્રમુખ-મહામંત્રીઓ, કોર્પો૨ેટ૨ો, શિક્ષ્ાણ સમિતિના સદસ્યો, બોર્ડ-નિગમના ચે૨મેન-વાઈસ ચે૨મેન તેમજ અન્ય પદાધિકા૨ીઓ ઉપસ્તિ ૨હયા હતા.
આ બેઠકનું સંચાલન શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માકંડ, અને અંતમાં આભા૨વિધિ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતાએ સંભાળી હતી. આ બેઠકમાં ૨ાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભ૨ત બોઘ૨ા, જેન્તીભાઈ ઢોલ વિશેષ્ાત: ઉપસ્તિ ૨હયા હતા.આ બેઠકની સંપુર્ણ વ્યવસ શહે૨ ભાજપ કોષ્ાાધ્યક્ષ્ા અનિલભાઈ પા૨ેખ, શહે૨ ભાજપ કાર્યાલય મંત્રી હ૨ેશ જોષ્ાી તેમજ કાર્યાલય પિ૨વા૨માંી ૨ામભાઈ પટેલ, પ્રવિણભાઈ ડોડીયા, ૨મેશભાઈ જોટાંગીયા, ૨ાજુભાઈ કુંડલીયા, જયંત ઠાક૨ ,ભ૨ત સોલંકી, કૃણાલ પ૨મા૨, પી.નલા૨ીયન પંડિત, ચેતન ૨ાવલ, હ૨ીશ ફીચડીયા અને ૨ાજન ઠકક૨ે સંભાળી હતી.