કુટુંબના તમામ સભ્યો મતદાન કરવા આવવા સંકલ્પ પત્રના માધ્યમથી સંકલ્પ લેશે
ગીર-સોમના જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા જિલ્લાની એક હજારી વધુ શાળા કોલેજોનાં વિર્દ્યાીઓ પોતાના કુટુંબીજનો સો સંકલ્પપત્ર ભરી ચૂંટણીતંત્રને સુપ્રત કરશે. જેમાં કુટુંબનાં તમામ સભ્યો મતદાન કરવા સો લોભ-લાલચમાં ન આવવાં સંકલ્પપત્રનાં માધ્યમી સંકલ્પબધ્ધ શે. જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશનાં માર્ગદર્શન તળે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.ગોહીલનાં જણાવ્યાનુસાર જિલ્લાની પ્રા.શાળાનાં ૧ લાખ ૧૩ હજાર, માધ્યમિક શાળાનાં ૫૮ હજાર તા કોલેજનાં ૧૦ હજાર કરતા વધુ વિર્દ્યાીઓને આ સંકલ્પપત્રો આપવામાં આવ્યા છે.સંકલ્પપત્રમાં મતદાર તરીકેની લાયકાત ધરાવતા અમારા કુટુંબનાં દરેક સભ્યનો મતદાર યાદીમાં સમાવેશ યેલ હોય તેની ખાતરી કરીશું. અમારા કુટુંબનાં બધાજ મતદારો અવશ્ય મતદાન કરશે. અમે કોઇ પણ પ્રકારનાં લોભ, લાલચ કે, દબાણને વશ યા વગર નૈતિક મતદાન કી લોકશાહીને સ્વસ્ અને સુદ્રઢ રાખવા કટિબધ્ધ રહીશું. કોઇપણ ઉમેદવારને મત આપવા ન ઇચ્છતા હોઇએ તો પણ મતદાન મકે જઇ ઉપરનાં માંી કોઇ નહી એટલે કે નોટા ના વિકલ્પ દ્વારા લોકતાંત્રીક અધિકારનો ઉપયોગ કરીશું. ગીર-સોમના જિલ્લાનાં મતદારો સંકલ્પપત્રનાં માધ્યમી સંકલ્પબધ્ધ શે. આ સંકલ્પપત્રમાં વીજાણું યંત્ર તા વીવીપેટ દ્વારા મતદાન કરવા અંગે પણ મતદારોને જાણકારી આપવામાં આવી છે. આ સંકલ્પપત્રનું જિલ્લા શિક્ષણાધિકારી એચ.એન.દાફડાનાં માર્ગદર્શન તળે શિક્ષણ કચેરીનાં કર્મચારીઓ દ્વારા શાળાઓમાં પહોંચાડવામાં આવ્યા છે.