આમ તો કોઈ પણ રોગમાં ઇલાજ કરતાં બચાવ જ મહત્વનો ગણાય છે, પરંતુ મલેરિયામાં એમ કહી શકાય કે એના ઇલાજ કરતાં એનો બચાવ ખૂબ જ સરળ છે અને જો બચાવ પર વધુ ધ્યાન દેવામાં આવે તો એક દિવસ એવો આવશે કે મલેરિયાને આપણે માત આપી શકીશું.
એક મચ્છરી ફેલાતા આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન-WHOદ્વારા આ દિવસ ઊજવવામાં આવે છે. ૨૦૧૫માં દુનિયાભરમાં ૨૧૨ મિલ્યન લોકોને મલેરિયા યો હતો, જેમાંી ૪,૩૮,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડો ખરેખર ઘણો મોટો કહી શકાય. એમાં પણ ૭૦ ટકા મૃત્યુ પામેલા લોકોમાં પાંચ વર્ષી નીચેનાં બાળકો હતાં. દુનિયાના ૮૦ ટકા મલેરિયાના કેસ જે દેશોમાં વધુ જોવા મળે છે એમાંી ઠઇંઘ દ્વારા ૧૫ દેશ અલગ તારવેલા છે, જેમાં કોઈ શંકાને સન ની કે ભારતનું નામ પણ સામેલ છે.
આપણે ત્યાં મલેરિયાનો વ્યાપ ઘણો જ વધારે છે. જોકે વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશનના પ્રયત્નોી આ રોગી બચવાના સંભવ પ્રયાસ આપણા દેશની સો-સો બીજા ૧૪ દેશોમાં પણ ઈ રહ્યા છે, જેનું પરિણામ એ છે કે ૨૦૦૦ી ૨૦૧૫ સુધીમાં ઘણાં સારાં પરિણામો આપણને જોવા મળ્યાં છે. આ ૧૫ વર્ષમાં મલેરિયાી તાં મૃત્યુનું પ્રમાણ ૬૦ ટકા જેટલું ઘટી ગયું છે અને મલેરિયાનો વ્યાપ એટલે કે મલેરિયા વાનું પ્રમાણ પણ ૩૭ ટકા જેટલું ઘટી ગયું છે, જે પોતાનામાં એક મોટી સિદ્ધિ કહી શકાય. વળી હાલમાં એની રસી પર પણ કામ ચાલી રહ્યું છે. ૨૦૧૮ સુધીમાં આફ્રિકાના અમુક દેશોમાં એની રસી શરૂ શે પછી ખ્યાલ આવશે કે એ કેટલી અસરકારક છે અને બને કે એની રસી કી એક દિવસ એવો આવે કે જ્યારે મલેરિયા જેવા રોગને આપણે જડમૂળી દૂર કરી શકીએ.
મલેરિયા મચ્છરના કરડવાી ાય છે એ વિશે બધા માહિતગાર છે જ. મલેરિયા એક ખાસ પ્રકારના માદા મચ્છર ઍનોફિલી સના કરડવાી તો રોગ છે જે મોટે ભાગે રાત્રે જ કરડે છે, દિવસે નહીં. આ ઍનોફિલીસ મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમ નામનું પેરેસાઇટ એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો જંતુ રહેલું હોય છે. જે આપણે ત્યાં બહોળી માત્રામાં મળી આવે છે એ પેરેસાઇટ છે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. મલેરિયા જેને યો હોય તે વ્યક્તિના લોહીમાં આ પેરેસાઇટ ફરતા હોય છે, જે લોહી ઍનોફિલીસ માદા મચ્છર ચૂસે છે ત્યારે પેરેસાઇટ એના શરીરમાં જાય છે અને જ્યારે એ કોઈ બીજી હેલ્ધી વ્યક્તિને ડંખે છે ત્યારે તે વ્યક્તિના શરીરમાં એ પેરેસાઇટ પ્રવેશે છે અને તેને મલેરિયાનો ચેપ લાગે છે.
બચાવનું મહત્વ
આ વર્ષે વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશને આ દિવસની ઉજવણીમાં ીમ રાખી છે અ પુશ ફોર પ્રિવેન્શન- ઍન્ડ મલેરિયા ફોર ગુડ. આ વર્ષે મલેરિયા સામેની લડતમાં મલેરિયાી બચાવ પર વધુ ધ્યાન આપવામાં આવશે. પ્રિવેન્શન એટલે કે બચાવનું શું મહત્વ છે એ સમજાવતાં પી. ડી. હિન્દુજા હોસ્પિટલનાં ક્ધસલ્ટન્ટ ફિઝશ્યન ડોકટર કહે છે, કોઈ પણ રોગમાં બચાવ ઇલાજ કરતાં વધુ સરળ અને સુલભ હોય છે. મલેરિયા એક એવું જ ઇન્ફેક્શન છે જે દવાઓ વડે સરળતાી ક્યોર કરી શકાય. પરંતુ ઘણા કેસમાં સમયસર નિદાન ન વાી કે દવાઓ ન લેવાી એની તીવ્રતા વધી જાય છે અને એને લીધે ક્યારેક એ ઘાતક સાબિત ઈ શકે છે.
આ સિવાય એક સેરિબ્રલ મલેરિયા નામનો મલેરિયાનો પ્રકાર છે, જેમાં મલેરિયાની અસર મગજ પર ઈ શકે છે. એની સામે લડવા કરતાં બચવું વધુ સહેલું છે.
બીજું એ કે ડ્રગ રેઝિસ્ટન્સ મલેરિયા પણ એક મોટો પડકાર છે. જો મલેરિયાી બચાવ પર ધ્યાન દેવામાં આવે અને એ રીતે એના કેસ ઓછા ાય તો ડ્રગ રેઝિસ્ટન્સનો પ્રોબ્લેમ પણ ક્ધટ્રોલ ાય.
બચાવ કઈ રીતે કરીશું?
મલેરિયાી બચાવ માટે શું કરી શકાય એ જાણીએ દહિસરના ડો. સુશીલ શાહ પાસેી
૧. મચ્છરોી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય, પરંતુ એ ફક્ત રાત્રે જ શક્ય છે. એટલે દિવસના સમયે મચ્છરોી બચવા મોસ્કીટો રેપેલન્ટ ક્રીમ લગાડી શકાય, જે સૌી સુરક્ષિત ઉપાય છે.
આ ઉપરાંત બજારમાં ઘણીબધી પ્રોડક્ટ્સ મળે છે જે મચ્છરોી બચવા માટે ઉપયોગી હોય છે. પરંતુ એ ઉપયોગમાં લેતાં પહેલાં ફક્ત એટલું ધ્યાન રાખો કે એમાં કોઈ ખાસ હાર્મફુલ કેમિકલ્સ ન હોય જેનાી તમને વધુ નુકસાન ાય.
૨. જે વ્યક્તિને મલેરિયા યો હોય તે વ્યક્તિને કોઈ એક મચ્છર પણ ન કરડે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે જો તે વ્યક્તિને મચ્છર કરડે તો એ મચ્છર તેના રોગનો વાહક બની જઈ શકે છે. હવે જ્યારે આ મચ્છર બીજાને કરડે તો તેને પણ આ રોગ ાય છે. તેી પેશન્ટનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. એમાં કોઈ ચૂક ભારે પડી શકે છે.
૩. તમારા ઘરની બારીઓ પર નેટ જરૂરી લગાડાવો. ઘરમાં કોઇલ લગાડો કે સ્પ્રે છાંટો એના કરતાં આ વધુ સારો ઉપાય છે. મચ્છરને મારવાની જગ્યાએ એને ઘરમાં આવતા જ રોકો.
જો કોઈ કારણોસર મચ્છરો ઘરમાં ઘૂસી જ જાય તો ઘરમાં લીમડાનો ધુમાડો કરવા જેવા ઘરગથ્ુ ઉપાયો પણ ઘણા કારગર નીવડે છે. એ પણ ધ્યાનમાં લઈ શકાય.
૪. મલેરિયાના મચ્છર એવી જગ્યાએ જ જન્મે છે જ્યાં ગંદકી હોય અવા કોઈ ખાડાખબડામાં પાણી ઘણું વધારે દિવસ સુધી ભરાયેલું હોય. વરસાદની સીઝનમાં એ સૌી વધુ જોવા મળે છે જ્યારે વરસાદનું પાણી ખાડાઓમાં ભરાઈ રહે છે અને એમાં જંતુઓ જન્મ લે છે.
આવા ખાડાઓને તરત બૂરી દેવા જોઈએ. ઘરની આસપાસ જો ક્ધસ્ટ્રક્શન કામ ચાલુ હોય તો ક્યાંય પાણી ન ભરાઈ રહે એની તકેદારી રાખવી.
ઘરની આસપાસ ખૂબ ગંદકી હોય, જૂનાં ટાયરો પડ્યાં હોય તો એને દૂર કરવાં.
જ્યારે ઘરની અંદર કૂલર રાખ્યા હોય તો એનું પાણી બદલતું રહેવું. ઉનાળામાં મલેરિયા વાનું કારણ ઍરકૂલર્સ હોઈ શકે છે.