તાજેતરમાં વિવિધ પ્રકાર ની વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ના બી.કોમ., બી.બી.એ. , બી.સી.એ. એલ.એલ.બી., બી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ. સહીત ની વિદ્યાશાખા ના વિદ્યાર્થીઓ એ તાજેતર મા પુલવામા માં થયેલ આતંકવાદી હુમલા મા શહીદ થયેલ ૪૪ વીર જવાનો ના પરિવારજનો માટે પોતાની પોકેટમની માંથી બચત કરી ફાળો એકત્રિત કરવા મા આવ્યો. આતંકવાદ સામે સમગ્ર દેશ મા રોષ ફાટી નિકળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવા મા આવેલ આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીતનાઓ એ બિરદાવ્યા છે તેમ એકયાદી માંનિર્મિત કક્કડ એ જ્ણાવેલ છે.
Trending
- જામનગર: મહિલાએ વ્યાજખોરના ત્રાસના કારણે કર્યું કંઈક આવું!!!
- 2025 Kawasaki Ninja 500 નવા અપગ્રેડેડ ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ નાનકડું કામ..!
- WORKERS’ MEMORIAL DAY 2025: જાણો આ દિવસનો ઇતિહાસ અને મહત્વ….
- બુધ ગ્રહમાં બની રહ્યો છે શક્તિશાળી રાજયોગ, 5 રાશિઓનું બદલાશે ભાગ્ય !
- પૃથ્વી પરના ચમત્કારિક જીવ “દેડકા” હવે દુનિયામાંથી અદ્રશ્ય થઈ રહ્યા છે
- અક્ષય તૃતીયા : સોનું ખરીદવું તો છે પણ બજેટ…તો આ વસ્તુઓ ઘરે લાવો જાણો માન્યતા !
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.