મતદાન મકોએ તમામ તૈયારી,મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવા સૂચના
મોરબી:આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીમાં કામગીરીના સુચારૂ આયોજન માટે ચુંટણીપંચની ગાઇલાઇન મુજબ વિવિધ કામગીરી માટે નોડલ ઓફીસરો નિયુકત કરાયા છે. આ નોડલ ઓફીસરોની યેલ કામગીરીની સમિક્ષા કરવા મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર આઇ.કે. પટેલના અધ્યક્ષસને કલેકટર કચેરી સભાખંડમાં આજે બેઠક યોજાઇ હતી.
નોડલ ઓફિસરો સોની આ બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ વિવિધ કમિટીના નોડલ ઓફીસરોને ચુંટણી સંદર્ભે યેલ કામગીરીની ક્રમવાર નોડલ ઓફીસરો પાસેી જાણકારી મેળવી હતી અને કામગીર સંદર્ભે માર્ગદર્શન પુરૂ પાડી કામગીરીમાં કોઇ કચાશ ન રહે તે જોવા તેમજ મતદાનની ટકાવારી વધે તેમજ મતદાન મકોમાં પાણી અને જરૂરી પ્રામિક સારવારની સુવિધા ઉપલબ્ધ ાય તે જોવા પણ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચના નોડલ ઓફિસર એસ.એમ.ખટાણા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને કોડ ઓફ ક્ધડકટના નોડલ ઓફિસર નિખિલ બર્વે, નિવાસી અધિક કલેકટર કેતન જોષી,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એન.એફ.ચૌધરી,ત્રણેય વિધાનસભા બેઠકના ચુંટણી અધિકારી સર્વે શિવરાજસિંહ ખાચર, જિજ્ઞાશાબેન ગઢવી અને ચેતન ગણાત્રા, નાયબ કલેકટર દમયંતિબેન બારોટ તેમજ વિવિધ કમિટીના નોડલ ઓફિસરો ઉપસ્તિ રહયાં હતાં.