સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ પીપડી ના સાયન્સ શિક્ષક મયંક પટેલ અઘારા દ્વારા વિદ્યાર્થીઓ ને આપણા પૂર્વજો ખેતીમાં બીજ ની પસંદગી કેવી રીતે કરતા તે પધ્ધતી સમજાવવામાં આવી હતી. આ પદ્ધતિ વિધાર્થીઓએ પણ રસ પૂર્વક સમજી હતી.
સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ મા નવા સત્ર ની સાથે એક્ટીવીટી ના માધ્યમ થી બાળક ને શિક્ષણ મળી રહે તે માટે શાળા ના જ શિક્ષક મયંકભાઈ અઘારા અને તેમના જુનિયર પ્રદીપ ભાઈ જેઠલોજા એ જહેમત ઉઠાવી.