રોડ અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર મૂદે લોકોમાં રોષ ફાટી નીકળતા કલેકટર મારતી ગાડીએ ધોરાજી દોડી ગયા: વિજીલન્સ કમિટીની રચના

ધોરાજી રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ર્ને લઈને ઘણા સમયી ધોરાજી ની આમ જનતા હેરાનગતિ વેઠી ને હેરાન પરેશાન યેલ તા ધોરાજી ની મહીલાઓએ રણચંડી બનીને ઘણી વાર ચક્કાજામ તા અન્ય આંદોલન પણ કરેલ પણ કાંઈ તંત્ર ના પેટનું પાણી પણ નહોતું પડયું અને આમ જનતા ની વ્હારે  વકીલ મંડળ દ્વારા કોર્ટ માં કેસ પ્રક્રીયા કરી ને ઘણી વખત રેલી મોટરસાયકલ રેલી તેમજ મીટીંગ કરી બંધ નું એલાન કરતાં તા કોગ્રેસે પણ ઘણા આવેદનપત્ર તા વિરોધ સમગ્ર ધોરાજી માં વિવાદ યો હતો તા શનિવારે સવારે ત્રણ દરવાજા પાસે જ કોગ્રેસ કાર્યકરો એ આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો શહેર માં વધતી જતી ફરીયાદો તા તંત્ર અને કોન્ટ્રાકટરો ની મનમાની અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો તેમજ શહેર માં આમ જનતા નો વધતો જતો રોષ જેી  રાજકોટ જીલ્લાના કલેકટર  ધોરાજી દોડી આવ્યા ધોરાજી ની જિલ્લા કલેક્ટરે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે તાત્કાલિક મિટિંગ બોલાવી ધોરાજી રોડ રસ્તાની કામગીરી કરતી  એજન્સીઓ અને નગરપાલિકા,માર્ગ મકાન,પોલીસ  સહિતના અધિકારીઓની મિટિંગમાં ઉપસ્િિત રહ્યા હતાં.

શહેરમાં ચાલતા રોડ રસ્તા,ભૂગર્ભ ગટરોના કામોમાં ભ્રષ્ટાચાર યો હોવાનું જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા આપ્યા તપાસના આ દેશો કલેક્ટરે ચોમાસા પહેલા શહેરના રોડ-રસ્તાના કામો પૂર્ણ કરવા કડક હો પગલા  ભરવાના આદેશો આપતા શહેરભરમાં ચકચાર ચીફ ઓફિસર તા નગરપાલિકા પ્રમુખ ને તાકીદ કરાઇ છે તા રોડ રસ્તા સો જોડાયેલા બધી એજન્સી સો મીટીંગ કરી કરાઇ હતી કલેકટર  પણ જણાવેલ કે શહેર માં ઘણા સમયી રોડ રસ્તા ગટર પ્રશ્ને વિવાદ ઉભો યો છે રીસરફીંગ કામગીરી ને ભૂગર્ભ ગટર કામ ચાલી રહયું છે આ કામોમાં મોટાપાયે ફરીયાદો મળી છે જેનાં અનુસંધાને પ્રાંત અધિકારી ૧૩૩ નીચે અગેનસ માં ઓર્ડર આપ્યો હતો જે ઓર્ડર ને સેસન્સ કોર્ટે પણ કાયમી રાખવામાં આવ્યો છે તા વધારા નાં પગલાં લેવામાં આવશે ૧ લાખ ની વસ્તી નો નગરપાલિકા વિસ્તાર છે જેમાં રસ્તા નાં કામો વરસાદ પહેલાં કંપલીટ ાય અને સ્પેશીયલી મેઈન રસ્તાઓ તાત્કાલીક અસર ી ાય જેનાં માટે સમીક્ષા કરવામાં આવી હતી જેતે સંસ ને તાકીદ પણ કરવામાં આવી છે રોજેરોજ એક્શન લે રોજેરોજ કામગીરી વધે વ્યવસ્ીત કામ ાય તે માટે પ્રાંતઅધિકારીની અધયક્ષ સને વીજીલન્સ કમીટી ની રચના કરી છે સાોસા પોલીસ ને પણ જેતે જવાબદારો સામે તપાસ કરાવી ને રીપોર્ટ કરવામાં આવે ર્ડ પાર્ટી વીલીનસ માં ધ્યાને આવ્યુ છે કે અમુક કામો નબળા હોવા છતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવે છે જેી ર્ડ પાર્ટી વીલીનસ ને પણ તાકીદ કરી છે તા ફરીી સેમ્પલ લેવામાં આવે અને કલેકટર કચેરી દ્વારા લેબોરેટરી માં ચેકીંગ કરવામાં આવશે તા જવાબદારો સામે કડક ી કડક પગલાં લેવાં માં આવશે નગરપાલિકા કચેરી ચીફ ઓફિસર તા નગરપાલિકા પ્રમુખ ને નોટીસ પણ અપાય છે તા  મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી ની સુચના મુજબ તાત્કાલીક અસર ી સમય મર્યાદા માં લોકો ને તકલીફ ન પડે તે રીતે વ્યવસ્ીત કામો કડક ી કડક કાર્યવાહી કરો ને અમલી કરણ પણ કરો જોવાં નું એ રહયું કે કેટલું ઝડપી રોડ રસ્તા ગટર ની કામગીરી ાય છે અને સારી કામગીરી ાય છે કે કેમ તે તો આવનારો સમય જ  બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.