એસબીઆઈ તહેવારથી જોડાયેલા કોઇપણ પ્રકારના ખર્ચ માટે લોન આપશે. તેના માટે તમારે બેન્ક દ્ધારા માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. આ સિવાય અલગથી કોઇ એડમિનિસ્ટ્રેટિવ ફી નહીં લાગે ફેસ્ટિવલ લોન પ્રોગ્રામ હેઠળ લોનની ઉપરની મર્યાદા 50,000 રૂપિયા છે. પરંતુ તમને કેટલી લોન મળશે તે આપની ઇન્કમ જોઇને નક્કી કરવામાં આવશે. દિવાળી આવી પહોંચી છે. બજારોમાં રોનક વધી રહી છે. ત્યારે કદાચ તમારી પાસે ખર્ચ કરવા માટે રોકડ ન હોય એવું પણ બની શકે.ત્યારે આ લોન ઓફર કામ આવી સકે તેમ છે.
મોકા મોકા..sbiની આ ફેસ્ટિવલ લોન ઓફર સુધારી દેશે તમારી દિવાળી…!!
Previous Articleઅબતક ન્યુઝ-07-10-2017
Next Article OMG… મોબાઇલ ગેમ રમતા રમતા યુવતી આંધળી થઈ ગઈ!!!