ગીત, સંગીત, નૃત્ય અને શકિત ઉપાસનાના મહાપર્વ નવરાત્રી ઉત્સવમાં ભકિતનો રંગ ઘુંટાઇ રહ્યો છે. જેમાં શહેરની શાળા કોલેજો પણ જોડાઇ છે. ૧૫૦ રીંગ રોડ ખાતે આવેલા પારિજાત પાર્ટી પ્લોટમાં ગઇકાલે રાત્રે મોદી સ્કુલ દ્વારા રાસોત્સવ યોજાઇ ગયો. જેમાં શાળાના શિક્ષકો, વાલીઓ અને વિઘાર્થીઓએ મ્યુઝિકના તાલ સાથે ધૂમ મચાવી હતી.વિઘાર્થીઓ અને શિક્ષકો આકર્ષક પરિધાનમાં સજજ હતા. પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા આ તકે સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ્સ એસો.ના પ્રમુખ અજય પટેલ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.