સોમવારથી વડાપ્રધાન મોદી નો યુરોપ પ્રવાસ શરૂ થવાનો છે.આ દરમ્યાન તેઓ ચાર દેશની મુલાકાત કરશે .તેમાં તેઓ વ્યાપાર અને આતંકવાદ ની વિરુધ ની લડાય આવી વાતો એજન્ડા માં મુખ્ય સ્વરૂપે સામેલ થશે.
ભારત અને જર્મની ના ઉદ્યોગ મંડળ માં 7000થી વધારે કંપની શામેલ થશે. ભારત અને જર્મની વચ્ચે જળવાયુ ઉર્જા અને આતંકવાદ જેવા ક્ષેત્રે 25થી વધુ કાર્ય સમૂહ છે.વિદેશ મંત્રાલય ના સંયુક્ત સચિવ રણધીર જયસ્વાલ એ યુરોપ પ્રવાસ પહેલાજ કહ્યું હતું કે યુરોપીય સંઘમાં જર્મની ભારત ના સૌથી મોટી વ્યાપારિક ભાગીદારી છે.જર્મની ના રાષ્ટ્રપતિ સ્ટીનમીયર ની મુલાકાત પછી મોદી 30 મે ના રોજ સ્પેન માટે રવાના થશે.
તમને જાણતા નવાય લાગશે કે રાજીવ ગાંધી પછી સ્પેન ના પ્રવાસ પર જવા વાળા બીજા પ્રધાન મંત્રી મોદી છે .