જી હા આવાત આમ જોઈએ તો સાચી જ છે કારણકે આજે જે પરિણામો આવી રહયા છે પાંચ રાજયોના જેમાંભાજપા જાણે ખોવાઈ ગયું હોય તેવું દર્શાઇ રહ્યું છે. અને મધ્ય પ્રદેશ,રાજસ્થાન ,છત્તીસગઢ માં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે તોમિઝોરમમાં એમએનએફ લીડ કરી રહયું છે. તો તેલંગણામાં ટીઆરએસ લીડ કરી રહ્યું છે. તેવા સમયે આમ આકખો ચિતાર જોઈએ તો ભાજપા એક પણરાજયમાં આગળ પડતું નથી દેખાતું તો જોવું રહ્યું કે શું ભાજપાની સરકારને આ ચૂંટણી ફળશે કે નહીં…???
આ ઉપરાંત RBIના ગવર્નર પદેથી ઊર્જિત પટેલનું રાજીનામું, વડાપ્રધાનના આર્થિક સલાહકારનું સુરજીત ભલ્લાનું રાજીનામું અને વડાપ્રધાનના PROનું નિધન આ તમામ બાબતોની સરકાર પર કેવી અસર પડશે તે જોવું રહેશે ??
મધ્યપ્રદેશકુલ 230 બેઠક | રાજસ્થાનકુલ 199 બેઠક | છત્તીસગઢકુલ 90 બેઠક | તેલંગાણાકુલ 119 બેઠક | મિઝોરમકુલ 40 બેઠક |
ભાજપ –115 | ભાજપ -79 | ભાજપ -24 | ભાજપ -01 | ભાજપ -01 |
કોંગ્રેસ -106 | કોંગ્રેસ -95 | કોંગ્રેસ -57 | કોંગ્રેસ -18 | કોંગ્રેસ -08 |
અન્ય – 09 | અન્ય –24 | અન્ય -09 | TRS -90 | MNF -27 |