કેદારનામાં મોદી ચાલતા જ લોકો વચ્ચે પહોંચી ગયા હતા
ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કેદારના મંદિરમાં પૂજા-રૂદ્રાભિષેક કર્યા બાદ હરિદ્વારમાં પતંજલિ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘઘાટન કર્યું હતું. મંદિરમાં દર્શન અને રૂદ્રાભિષેક બાદ મોદી બહાર હાજર લોકો વચ્ચે ચાલી ને પહોંચ્યા હતા. અહીં તેમણે એક જવાનના હામાં રહેલા બાળક પર વહાલ વરસાવ્યું હતું. આ દરમિયાન મોદીની તસવીર લેવા માટે ભીડ લાગી ગઈ હતી. મોદીના પ્રવાસને કારણે મંદિરી ોડે દૂર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. કેદારના મંદિરના દર્શન કરનાર મોદી ત્રીજા પીએમ છે.
રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ પ્રમ વખત ઉત્તરાખંડના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ કેદારનાના કપાટ ખૂલ્યા બાદ સૌી પહેલા દર્શન અને પૂજા કરી હતી. તેેમણે અહીંયા ભગવાન શિવને રૂદ્રાભિષેક કર્યો હતો. આ વિશેષ ક્ષણના સાક્ષી બનવા અઢી હજારી વધુ શ્રદ્ધાળુઓ કેદારના પહોંચી ગયા હતા. આ ઐતિહાસિક અવસર માટે મંદિરને ગલગોટાના ફૂલોના સજાવવાવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીત-રિવાજો મુજબ મંદિરના કપાટ બુધવારે સવારે ૮.૫૦ કલાકે ખોલવામાં આવ્યા હતા.
મંદિરના પૂર્વ દ્વારમાંી પ્રવેશ કરીને મોદી ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જળાભિષેક અને રૂદ્રાભિષેક કર્યો હતો. મંદિરમાં પૂજા કરી બહાર આવ્યા બાદ મોદીને રેપ્લિકા ભેટમાં આપવામાં આવી હતી. જે બાદ તેમણે મંદિર પરિસરની આસપાસ ઉભેલા શ્રદ્ધાળુઓનું અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાનના આગમનને લઈ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. કેદારના છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ અને અર્ધસૈનિક દળોના૪૫૦ જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે.
મંદિર પરિસરમાંી બરફ હટાવવાનું કામ પૂરું ઈ ગયું છે. મંગળવારે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ખુદ કેદારના જઈ નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે. મોદી ઉપરાંત ચાલુ સપ્તાહે ૫ તારીખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉત્તરાખંડ આવી રહ્યા છે. તેઓ કેદારના ઉપરાંત બદ્રીના પણ જશે