પોતાના નિકટના સહયોગી રશિયાને ચેતવણી આપતા ભારતે કહ્યું છે કે જો ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (ગજૠ)નું સભ્યપદ નહીં મળે તો તે પરમાણુઉર્જા વિકાસના પોતાના કાર્યક્રમમાં વિદેશી ભાગીદારોને સહયોગ આપવાનું બંધ કરી દેશે. ભારતે સ્પષ્ટ કર્યું છેકે આ સ્િિતમાં તે રશિયા સો કુડનકુલમ પરમાણુ ઉર્જા પરિયોજનાના ૫મા અને છઠ્ઠા રિએક્ટર યુનિટને વિકસિત કરવા સો સંકળાયેલા ખઘઞને રદ્દ કરી શકે છે. ખરેખર તો ભારતને લાગી રહ્યું છે કે ચીન સો મિત્રતા વધારી રહેલું રશિયા ભારતને ગજૠ સભ્યપદ અપાવવા માટે પોતાની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ ની કરી રહ્યું. એ સંજોગોમાં ભારતે આ કડક વલણ ધારણ કર્યું છે.
વૈશ્વિક મુદ્દાઓ પર ચીન સો ઊભા રહેલાં રશિયા પાસી ભારતને અપેક્ષા છે કે તે ભારતને ગજૠનું સભ્યપદ અપાવવા માટે ચીન પર દબાણ કરશે. હવે તો રશિયાને પણ ખ્યાલ આવી ગયો છે કે ભારત જાણી જોઇને કુડનકુલમ ખઘઞમાં વાર લગાડી રહ્યું છે જેી કરીને તે રશિયા પર દબાણ સર્જી શકે. આ અંગે ગયા અઠવાડિયે રશિયાના નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોજિને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે ભારત તરફી ખઘઞ સાઇન કરવા અંગે કોઇ ખાતરી આપવામાં આવી નહોતી.
હકીકતમાં આવતા મહિને રશિયાના રાષ્ટ્રપતિ અને ઙખ મોદી વચ્ચે જે મુલાકાત યોજાવાની છે તેમાં આ ખઘઞ સાઇન ન ાય તો રશિયા માટે આ મંત્રણાનો કોઇ ર્અ રહેતો ની. ભારત પણ આ મોકાનો ફાયદો ઉઠાવીને ગજૠના સભ્યપદ મુદ્દે રશિયા પર દબાણ સર્જવા માંગે છે.