239 વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશને પાત્ર બન્યા: આઈઆઈટી અને એનઆઈટીમાં 212 વિદ્યાર્થીએ એડમીશન પ્રાપ્ત કર્યા

મોદી સ્કૂલનું વિઝન “ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ” આ સૂત્ર સાથે મોદી સ્કૂલની શુભ શરૂઆત થયેલ નીટ,જેઈઈ, ફાઉન્ડેશન, બેંક, સીએ સીપીટી આઈપીએમએટી જેવી કોઈ પણ સ્પર્ધાત્મક   પરીક્ષામાં મોદી સ્કૂલ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણે જગતમાં ટોચના પરિણામો આપી રહી છે. એને એટલે જ સૌરાષ્ટ્ર ભરના શિક્ષણ પ્રેમી વાલીઓની પ્રથમ પસંદગી એક ઈજ્ઞળાહયયિં સ્કૂલ તરીકે મોદી સ્કૂલ રહેલ છે.

બોર્ડ જેઈઈ,નીટના આવા ઉજળા પરિણામ માટે સ્કૂલની ઈજ્ઞક્ષશિંક્ષજ્ઞીત પરીક્ષા પેર્ટન શિક્ષક  તથા આચાર્યનું સતત માર્ગદર્શન તથા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત કાળજી થકી શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ એ ધોરણ-12 સાયન્સ, કોમર્સ, આર્ટસ તથા ધોરણ-10 માં સતત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે. આ સાથે ઊંચાઈની તમામ ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરેલ છે.

DSC 0469

બોર્ડ જેઈઈ, નીટ વર્ષો વર્ષ ઉચ્ચ પરિણામ અંગે મોદી સ્કૂલનાં સંસ્થાપક ડો. આર.પી.મોદી  એ આ સફળર્તા અંગે જણાવ્યું કે અમાં 35 વર્ષથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્ધતિ, ઘરનાં વાતાવરણ તથા એજયુકેશન કલ્ચરનું સમજીએ જેના કારણે શ્રેષ્ઠ પરિાામો શકય બને છે.  હાલમાં નીટ, જેઈઈ સાથે  કુલ 55 ફેકલ્ટીની મોટી તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે. રાજકોટ તથા જામનગર સીટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરાબર પણ સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડિંગ સ્કૂલ આર્શીવાદરૂપ છે. બોર્ડિંગ સ્કૂલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રીડીંગ લાઈબ્રેરી તથા ડાઉન્ટ કાઉન્ટર, મોબાઈલ તથા સોશિયલ મિડીયાનાં પ્રદૂષણોથી દૂર કુદરતી વાતાવરણ તથા સમક્ષ વિદ્યાર્થીઓ વચ્ચેની હરીફાઈનું તત્વ સૌરાષ્ટ્રભર તથા ગુજરાતભરનાં આવા હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની ઉચ્ચ કારકિદીના ઘડતર માટેનો મજબુત પાયો પુરો પાડે છે.

મોદી સ્કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલના સંસ્થાપક ડો. આર.પી. મોદી, પારસ, તેમજ હિત, ધવલ એ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકિર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે.

DSC 0467

કોમર્સમાં બોર્ડ ટોપટેનમાં 5 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું

માર્ચ-2024 નાં ધો. 12 કોર્મસના રિઝલ્ટમાં બોર્ડ ટોપ ટેનમાં 5 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં 3 બોર્ડ-7વિં મહેતા હર્ષ, 99.93 પીઆર. ચૌહાણ આયુષી 99.93 પીઆર, દવે ભૂમિકા 99.93 પીઆર. પટોડીયા માનસી 99.92 પીઆર. સાથે બોર્ડ-8વિં મણિયાર કૃપા, 99.90 પીઆર સાથે બોર્ડ-10વિં એ સ્થાન મેળવેલ છે. તે જ રીતે વિષય – પ્રથમ 100 માં 100 માર્કસ 35 વિધાર્થીઓએ મેળવેલ છે. તેમાં આંકડાશાસ્ત્ર વિષયમાં 17 વિદ્યાર્થીઓ, એસ.પી.સી.સી. વિષયમાં 10 વિદ્યાર્થીઓ, વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં 04 વિદ્યાર્થીઓ, નામાનાં મૂળતત્વો વિષયમાં 03 વિદ્યાર્થીઓ, અર્થશાસ્ત્ર વિષયમાં 01 વિદ્યાર્થીએ જ્યારે આર્ટ્સ વિભાગમાં રાજ્યશાસ્ત્ર વિષયમાં 04 વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્કસ મેળવેલ છે. અ1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે.

ધો.12 સાયન્સના રિલ્ટમાં બોર્ડમાં 9 વિદ્યાર્થીઓ બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

માર્ચ-2024 નાં ધો. 12 સાયન્સનાં રિઝલ્ટમાં (ગુજકેટ અને બેંક ટોપટેન માં 09 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમાં 2024 માં ધો. 12 સાયન્સના રિઝલ્ટમાં ઓલઓવર પીઆર, સાયન્યુ પીઆર અને થિયરી પીઆર એમ ત્રણેય પીઆર માં 99.99 ગોજીયા મિલનએ પ્રાપ્ત કરેલ છે. તેજ રીતે ભલાણી પાર્થએ ગુજકેટમાં 99.99 પીઆર મેળવી બોર્ડ ફર્સ્ટ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત કુલ 09 વિદ્યાર્થી બોર્ડ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત એન્જીનીયરીંગ તથા ફાર્મસીમાં એડમીશન માટે મહત્વની એવી ગુજકેટની પરીક્ષામાં 40 માંથી 40 પુરા માર્કસ ધરાવતા 61 વિદ્યાર્થીઓ છે. વર્ષ 2024 માં દેશની કઠિન ગણાતી એવી જેઈઈની પરીક્ષામાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી છે. મોદી સ્કૂલના 65 વિદ્યાર્થીઓ 99+ પીઆર મેળવ્યા જે સૌરાષ્ટ્રની કોઈપણ સ્કૂલ અથવા કોચીંગ કરતા વધુ છે. આ ઉપરાંત 112 વિદ્યાર્થીઓએ 98+ પીઆર  મેળવેલ તથા 238 વિદ્યાર્થીઓએ 95+ પીઆર મેળવેલ છે. હાલમાં જ મેડીકલ પ્રવેશ માટે લેવાતી નીટ -2024 માં પણ મોદી સ્કૂલે પોતાના રેકર્ડ બ્રેક કરે તે પ્રકારના પરીણામ અપેક્ષિત છે. જેમાં મોદી સ્કૂલના 118 વિધાર્થીઓ 600+ ગત વર્ષે  પણ મોદી સ્કૂલના માધ્યમથી 239 વિદ્યાર્થીઓ એમબીબીએસ પ્રવેશને પાત્ર બન્યા હતા. ગત વર્ષે આઈઆ,ટીમાં 23 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ભારતદેશની આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ કોલેજો જેવી કે આઈઆઈટી, એનઆઈટી, અઈઆઈઆઈટી, ડીએઆઈઆઈસીટી, 212 વિદ્યાર્થીઓએ પોતાના બીટેક, બી.ઈ.માં એડમીશન પ્રાપ્ત કરેલ છે.

દરરોજની 5 કલાક મહેનતે સફળતા અપાવી : માંકડીયા જલપરી

t1 43

માંકડયા જલપરીએ 600માંથી 590 માર્કસ મેળવ્યા છે.અને  દરરોજ  5 કલાક મહેનત કરતી હતી. ઇયને રીલેકસેસન પણ ખુબજ જરૂરી છે. સૌથી વધુ સહયોગ તોમાતા પિતાનોરહ્યો છે. ત્યારબાદ ટીચર્સ પણ ખૂબજ સહયોગ આપ્યો આથક્ષ જ મારૂ રીઝલ્ટ ખૂબ સરસ આવી શકયું આગળ જઈને નીટના ગોલ છે. હવે સાયન્સમાં બીગ્રુપ મ લીધેલું છે. હવે આશા રાખું કે  તેમાં પણ આટલા જ સારા પીઆરથી પાસ થાઉ.

બોર્ડ ટોપટેનમાં 99.99 પી.આર. 20 વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કર્યું

vlcsnap 2024 05 11 12h58m08s068

આજ રોજ જાહેર થયેલ માર્ચ-2024 ની ધો. 10 બોર્ડ પરીક્ષાનો પરિફણામમાં 99.99 પીઆર સાથે આજ સુધીના સ્કૂલના ઈતીહાસમાં સૌથી વધુ 600 માંથી 590 માર્કસ પ્રાપ્ત કરનાર અને ગણિત વિષયમાં 100/100 માર્કસ મેળવનાર 56, વિજ્ઞાન વિષયમાં 22, સામાજિક વિજ્ઞાનમાં 100/100 માર્કશ મેળવનાર 14 સંસ્કૃત વિષયમાં 34 બોર્ડ-1તિં

બે વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 99.98 પીઆર સાથે 01 બોર્ડ-બીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 99.97 પીઆર સાથે 03 બોર્ડ ત્રીજુ  સ્થાન પ્રાપ્ત કરેલ છે. બોર્ડ ટોપ ટેનમાં 99,90 પીઆર થી 99.99 પીઆર વચ્ચે 20 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 100 માંથી 100 માર્કસ મેળવી વિષય પ્રથમ સ્થાન 126 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. બોર્ડમાં એ1 ગ્રેડ સાથે 301 વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન મેળવી શાળા પરિવાર તથા પોતાના માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ બધા જ વિદ્યાર્થીઓ જમિં. 9વિં, 10વિં મા સ્ટ્રોગ ફાઉન્ડેશન થકી હાલમાં જઝઉ. 11 સાયન્સ/કોર્મસ/આર્ટસમાં એડમીશન મેળવી મોદી સ્કૂલના સંગાથે પોતાની ઉજવળ કારકિર્દી બનાવવામાં માટે પ્રવેશ મેળવેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.