ભારત-રશિયા વચ્ચેના સબંધોને વધુ મજબૂત બનાવવા કવાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની મુલાકાતે છે જેમાં જર્મની અને સ્પેનના પ્રવાસ બાદ રશિયા પહોંચ્યા છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વાલદીમીર પુતિન સો ભારત અને રશિયાના સંબંધો બાબતે મહત્વની વાતચીત કરશે. આ ઉપરાંત ર્આકિ વિકાસને નવી દિશાઓ મળે તે માટે પણ મહત્વની બેઠક વાની છે ત્યારે રશિયાની આ મુલાકાત ભારત માટે ખૂબ મહત્વની બની રહેશે. જેમાં ર્આકિ વિકાસ ઉપરાંત ઐતિહાસીક પરમાણુ ઉર્જા બાબતના પણ કરારો કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.
આ ઉપરાંત રશિયા સો ર્આકિ વ્યવહારો તેમજ રશિયામાં ખેતીની જમીનનો ઉપયોગ કરવો, વિવિધ પ્લાન્ટો સપવા, આ ઉપરાંત રશિયાના રોકાણકારોને ભારતમાં બિઝનેશ શ‚ કરવા માટે આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાલદીમીર પુતિન સેન્ટપીટર્સબર્ગમાં ઈકોનોમીક સમીટને પણ સંબોધન કરશે. રશિયા અને ભારત વચ્ચે પરમાણુ ઉર્જા બાબતે મહત્વની વાતચીત અગાઉ ઈ છે જેમાં રશિયાને તમિલનાડુના કુંદનકુલમમાં ન્યુકલીયર પ્લાન્ટ સપવા બાબતે કરારો યા હતા. જો કે આ કરારો ઉપર હજુ હસ્તાક્ષર બાકી છે ત્યારે વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાતમાં કુંદનકુલમ પાવર પ્લાન્ટ બાબતે હસ્તાક્ષરો ાય તેવી શકયતા છે.
ભારતને રશિયા સો ઘણા સારા સંબંધો છે ત્યારે મોદીની આ મુલાકાતી ભારત-રશિયાના દ્વિપક્ષીય સબંધોને વધુ વેગ મળશે. આ ઉપરાંત મોદી અને પુતિન વચ્ચે ભારતના એનએસજી સભ્યપદ બાબતે પણ મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.