યોજના સંપૂર્ણ કેશલેસ અને આધારી લીંક રહેશે

૧૦ કરોડ ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય કેળવણી યોજના હેઠળ આવરી લેવા માટેની સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના આગામી તા.૨ ઓકટોમ્બરી અમલમાં મુકાશે. અમેરિકાના ઓબામા કેરની જેમ આ યોજના મોદી કેર તરીકે ઓળખાવા લાગી છે. અલબત આ યોજનામાં તમામ નાણા કેન્દ્રના નહીં રહે. યોજનાની અમલવારી કેન્દ્ર અને રાજય વચ્ચે ૬૦-૪૦ના રેસીયામાં ખર્ચ દ્વારા શે.

સરકાર અતિ મહત્વાકાંક્ષી હેલ્ કેર યોજના હેઠળ ૫૦ કરોડી વધુ લાર્ભાીઓને આવરી લેવા માંગે છે. આ યોજના આધારી લીંક કરાશે. સમગ્ર યોજના કેશલેસ રહેશે. જેના હેઠળ લોકોને પ્રાઈવેટ તા જાહેર હોસ્પિટલમાં સારવાર મળી શકશે. આ યોજનાનું ફંડીંગ કયાંથી શે તેના ઉપર સવાલો ઉઠી રહ્યાં છે. નીતિ આયોગે આ યોજના પાછળ વર્ષે રૂ.૧૦ હજારી ૧૨ હજાર કરોડ વાપરવા માટેની ગણતરી હોવાનું કહ્યું છે.

સૂત્રોના મત મુજબ આ મહાકાય યોજના ઢળતા પહેલા વિવિધ રાજયોમાં હાલ અમલમાં રહેલી સ્વાસ્થ્ય યોજનાનું પૃકરણ નીતિ આયોગે કર્યું હતું. તાજેતરના બજેટમાં અરૂણ જેટલીએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાને પણ રૂ.૨ હજાર કરોડ ફાળવ્યા છે. આ યોજનાને પણ સરકારની હેલ્કેર યોજનાની અંદર ભેળવી દેવાશે તેવું માનવામાં આવે છે.

નાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં હેલ્કેર યોજના પાછળ કયાંથી નાણા આવશે તે અંગે ફોડ પાડવામાં આવ્યો ની. અલબત કેન્દ્ર સરકાર યોજના પાછળ ૬૦ ટકા અને રાજય સરકાર ૪૦ ટકાના દરે ભંડોળ ફાળવશે તેવું માનવામાં આવે છે. સરકાર હેલ્ કેર યોજના હેઠળ અલગ અલગ પોલીસીને એકઠી કરશે. વર્ષે ૧૦ હજારી ૧૨ હજાર કરોડના ખર્ચનું હાલ સરવયું માંડવામાં આવ્યું છે.

આ યોજનાની સૌી મોટી ખાસીયત એ છે કે યોજના સંપૂર્ણ કેશલેસ રહેશે. આ યોજના આધારી લીંક હોવાી મોટા કૌભાંડની શકયતાઓ રહેશે નહીં. બીજી તરફ જે લોકો પાસે આધાર ની તેઓને આ યોજનાનો લાભ ન મળે તેવી પણ શકયતા છે. રાજસન સરકાર હાલ આ પ્રકારની સ્વાસ્થ્ય યોજના પાછળ વર્ષે પોણા ચાલ લાખનું કવર આપે છે અને પ્રિમીયમ પરિવાર દીઠ રૂ.૫૦૦નું ગણવામાં આવે છે. આ ગણતરીને જોઈને સરકારે કેન્દ્રમાં પણ આ પ્રકારે ખર્ચ થાય તેવી તૈયારી દાખવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.