મોદી સરકારે દેશને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દેશમાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં 50 વધારાના એરપોર્ટ, હેલીપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે સરકાર એડવાન્સ લેન્ડિંગને રિવાઇવ કરવા માટે કામ કરશે. સરકારે તેની ઉડાન યોજનાને વધુ પ્રોત્સાહન આપવાની આશામાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે