નરેન્દ્ર મોદી સરકારે બીજી ટર્મમાં પણ વિભાગોની સફાઈ એટલે કે જે કામ નથી કરતાં તેવા ઓફિસર્સને કાઢવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી છે.
મંગળવારે 18 જૂને ફરી સરકારે નાણા વિભાગના 15 સીનિયર ઓફિસર્સને પરાણે નિવૃત્ત કરી દીધા છે. તેમાં ચીફ કમિશ્નર, કમિશ્નર અને એડિશનલ કમિશ્નર સ્તરના અધિકારીઓ પણ સામેલ છે.
નિવૃત્ત કરેલા ઓફિસર્સનું નામ અને પદ
ડૉ. અનુપ શ્રીવાસ્તવ- પ્રિન્સિપાલ કમિશ્નર
અતુલ દીક્ષિત- કમિશ્નર
સંસાર ચંદ- કમિશ્નર
કમિશ્નર હર્ષા
કમિશ્નર વિનય વ્રિજ સિંહ
એડિશનલ કમિશ્નર અશોક મહિદા
એડિશનલ કમિશ્નર વીરેન્દ્ર અગ્રવાલ
ડેપ્યૂટી કમિશ્નર અમરેશ જૈન
જોઈન્ટ કમિશ્નર નલિન કુમાર
આસિસ્ટન્ટ કમિશ્નર એસએસ પાબ્ના
આસિસ્ટન્ટ કમિશ્નર એસએસ બિસ્ટ
આસિસ્ટન્ટ કમિશ્નર વિનોદ સાંગા
એડિશનલ કમિશ્નર રાજૂ સેકર
ડેપ્યૂટી કમિશ્નર અશોક કુમાર અસવાલ
આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મલ અલ્તાફ