ગરીબી નાબુદી, ર્આકિ નિર્ભરતા તેમજ આવડતમાં વધારો કરતા કાર્યક્રમોની ભરમાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેબીનેટને મોકલવામાં આવેલી દરખાસ્ત કે જેમાં રાજયમાં રોજગારી તકો ઉભી કરવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે સરકારો નજીકના ભવિષ્યમાં તેમના ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. તેમના દ્વારા રોજગારીની ૧ કરોડ નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ અંગે વધુ માહિતી પુરી પાડવામાં આવી હતી. જે અંતર્ગત દરેક દરખાસ્તમાં નોકરીની તકો ઉભી કરવા માટેના ખર્ચાઓ તેમજ તેના માટેનો અંદાજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી દ્વારા દરેક કેબીનેટની મીટીંગોમાં કયા પ્રકારની નોકરીની તકો ઉભી કરી શકાય તેમ છે ? તેમજ કયારી અમલી બની શકે તેમ છે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. આ અંગેના તારણો બાદ આવેલા રીપોર્ટમાં દેશમાં ૧.૫ મિલિયન લોકો દર મહિને રોજગારી શોધવા નીકળે છે. જેમાંી તકો ઉભી તા ઘણા લોકોને નોકરી મળી રહે છે. જેના દ્વારા મજુરીનું ભારણ ઘટે છે અને પરિસ્િિત સુધરી શકે છે.
આપણો દેશ યુવાઓનો દેશ છે કે જેમાં ૬૫% વસ્તી ૩૫ વર્ષી નીચેના યુવાનોની છે. આપણે દુનિયામાં સૌી મોટી લોકશાહી ધરાવીએ છીએ. આપણી પાસે લોકોને ખોરાક પૂરું પાડે તેવું મોટું બજાર છે. વિશ્ર્વના કોઈ દેશમાં આ પ્રકારની તકો ઉભી ના ઈ શકે જે પ્રકારની ભારતમાં ઈ શકે છે. ભારતની વસ્તીના પ્રમાણમાં કુદરતી રીતે જ રોજગારીનું સર્જન ઈ શકે છે. આ વાતને સર્મન હવે દેશની લોકશાહી તેમજ રાજનીતિના ક્ષેત્રે ઈરહેલી રોજગારીની
તકો પરી મળી રહે છે.
સરકાર એવું ઈચ્છી રહી છે કે વધારે નોકરીની તકોના કારણે લોકોની આવક વધતા ગરીબી નાબુદ ઈ શકે છે. સરકાર દ્વારા નોકરીની તકો ઉભી કરવા માટેના લક્ષ્યાંકો તૈયાર કરાવવામાં આવી રહ્યાં છે. તેમજ રોજગારીની તકોનો લાભ અપાવવા માટે લોકોની આવડતમાં વધારો કરતા કાર્યક્રમો યોજીને રોજગારીની બજારમાં તેમને કામ કરવાની તકો ઉભી કરાવવા માંગે છે.
ર્આકિ સર્વેક્ષણ ૨૦૧૭ મુજબ આ રીતે ઉભી કરવામાં આવી રહેલી રોજગારીની તકોી વિકાસ કાર્યોને ગતિ મળશે અને આગામી પાંચ વર્ષોમાં મહદ્ અંશે આપણા દેશના યુવાનો આવડત અને ઉદ્યોગ સાહસિકતાના કારણે વધુ અસરકારક બનતા છવાઈ પણ જશે.