કાળઝાળ ગરમીની સાથે પાણીની કટોકટીની શરુઆત થઇ જાય છે. વર્ષો પહેલા આવા સમયે બેડામાં પાણી ભરી દુર દુરથી પાણી ઘરે લાવવા મહીલાઓ પરિશ્રમ કરતી જેને પનિહારી નામ અપાયું હતું.
પનિહારી હવે તો ભૂલાઇ ગઇ છે અને તેનું સ્થાન બાોટલો અને કેરબામાં પાણી વેચતી રીક્ષાએ લીધું હોવાનું જણાઇ આવે છે. હાલ શહેરમાં આવી અનેક રીક્ષાઓ દોડતી જોવા મળે છે. જેનાથી હજારો લોકો તરસ છીપાવે છે પાણીનું આ પ્રકારે વેંચાણ સમાજ માટે કલંકરુપ બાબત હોવાનું પણ માનવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,