રાજકોટમાં મંગળવારે એક દિવસ મેઘવિરામ રહ્યા બાદ આજે સવારથી મેઘાડંબર વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બપોરે વરસાદનું જોર વધતા રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. શહેરમાં સતત ૧૧ દિવસથી વરસાદ વરસી રહ્યો હોય. લોકો હવે ઉઘાડ માટે રિતસર તરસી રહ્યા હતા. વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાની દહેશત પણ વર્તાય રહી છે.
Trending
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ