સ્માર્ટફોનમાં સેન્સરો ધૂમ મચાવી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો? સ્માર્ટફોન સેન્સરથી તમારા મોબાઇલ ડેટ પિન અને પાસવર્ડ હેન્ગ થઇ શકે છે. એક પરિક્ષણ પ્રમાણે સેન્સરથી હેકર્સો આસાનીથી તમારું મોબાઇલ ડિવાઇઝ ઓપરેટ કરી શકે છે. એક મશીન મારફતે ડિવાઇઝ ઓપરેટ કરી શકે છે. એક મશીન મારફતે સ્માર્ટફોનમાં ૬ અલગ અલગ સેન્સર્સ હોય છે. એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન પ્રમાણે ૯૯.૫ ટકા સંભાવના છે કે ત્રણ ટ્રાયમાં લોક ખૂલી જાય જે રીતે તમે ફોન પકડ્યો હોય અને તમે ૧.૫ અને ૯ પ્રેસ કરો ત્યારે જ રીતે ફોન મુવ થાય છે તે અલગ હોય છે.

જેવી રીતે તમે તમારા જમણા અંગૂઠામાંથી ૧ નંબર પ્રેસ કરો છો. તેનાથી ૯ પ્રેસ કરવામાં ઓછી મહેનત લાગે છે. જેનું આલ્ગોરીધમ ડેટા ત્રણ લોકોમાંથી લેવામાં આવ્યા હતા જેઓ રેન્ડમ ૪ ડિજીટના પિન નંબરનો ઉપયોગ કરતા હતા. અને તેજ વખતે સેન્સરના પ્રતિસાદ નજરે પડે છે. હવે તમને સ્પષ્ટ કરૂ‚ તો અલ્ગોરીધમ દરેક સેન્સરને સમાંતર વજન પ્રેસ દરમ્યાન આવે તેની તકેદારી ધરાવે છે. જો કે દર એક વ્યક્તિની પિન એન્ટર કરવાની અલગ સ્ટાઇલ હોય છે. માટે સેન્સરથી તમારા ડેટા યુઝર્સ પર સ્પાઇ થઇ જાય છે. જેનાથી પિન પાસવર્ડ, એન્ટર પેટર્ન દરેકની માિ!તી હેઝસ જાણી લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.