લોધીકા તાલુકાના છાપરાથી દેવગામ જતો જુનો રસ્તો જે જર્જરીત હાલત હતો અને આ રસ્તેથી જતા ખેડુતો ગ્રામજનો રાહદારી મુશ્કેલી પડતી હતી જેની રજુઆત રાજકોટ ગ્રામ્ય–૭૧ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આ રસ્તાને નોનપ્લાન કોઝવે રસ્તાની અંદાજીત ૩ કિલોમીટર અને ર૦ લાખ જેવી રકમથી બનાવવાની મજુરી મળતા દેવગામ ના ખેડુતો તેમજ સરપંચ વિશાલભાઇ ફાગલીયા દ્વારા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
લોધિકાના છાપરાથી દેવગામ સુધીનો નોનપ્લાન રસ્તો મંજુર કરાવતા ધારાસભ્ય સાગઠીયા
Previous Articleરાજકોટ ખાણ ખનીજ ખાતામાં કર્મચારીની ભચાઉમાં હત્યા
Next Article માંગરોળમાં ૫૦૦ કિલો ગૌમાસ સાથે એક ઝડપાયો, બે ફરાર