રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૮માં આવેલ સોમનાથ ઇન્ડ. એરીયામાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું કામનું ખાર્તમુહત કરતાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા આ તકે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વોર્ડ નંબર ૧૮ના પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેષભાઇ ઢોલરીયા, વોર્ડના અગ્રણી શૈલેષભાઇ પરસાણા, રાજુભાઇ માલધારી, મનોજભાઇ પીલીયા, સુરેશભાઇ ગોલતર, દિનેશભાઇ બોરીચા, સલીમભાઇ દસાડીયા, મનસુખભાઇ ઠૂંમર, ધર્મેશભાઇ કીરોર, નટુભાઇ વાઘેલા, ભગીરથભાઇ વ્યાસ, પંકજભાઇ દોંગા, રાકેશભાઇ રાદડીયા, દિનેશભાઇ કીડીયા સાથે વોર્ડ નં.૧૮ના ભાજપના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ