પોતાના વતન જતા પરપ્રાંતિય મજુરોને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ નાસ્તાનું વિતરણ કર્યું હતું. કોરોના વાઈરસ ના લોક ડાઉન ના કારણે ગુજરાત ભરમાં રોકાયેલા પરપ્રાંતિય મજુરો અત્યારે તેમના વતન જઈ રહેલ છે તેઓને તેમજ તેમના બાળકોને રસ્તામાં જમવા માટેના ગરમ ગુંદી ગાંઠીયા આપવાનું આયોજન રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવેલા છે તેમની સાથે માવજીભાઈ સાગઠીયા ભીખાભાઈ સાગઠીયા સંજયભાઈ વાગડિયા જય સાગઠીયા કિશોરભાઈ સાગઠીયા પ્રવિણભાઇ સાગઠીયા ભીખાભાઈ તેમજ લક્ષ્મણભાઈ જોડાયે ખીરસરા ચેક પોસ્ટ ઉપરથી નિકળતી તમામ બસોમાં જતા પરપાતિ મજુરોને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા તેમના હાથે જ નાસ્તાના પાર્સલનુ વિતરણ કર્યું હતું. અગાઉન પણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ લોકડાઉન દરમિયાન અનેક જરૂરીયાતમંદોને રાહત મળે તેવા સેવાકાર્યો કર્યા હતા. હવે ફરીથી તેમણે પરપ્રાંતીય શ્રમિકોને રસ્તામાં પરેશાનમાંથી પસાર થવું ન પડે તે માટે જમવા માટેની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી હોવાનું જણાવાયું છે.
Trending
- સુરત: ઓલપાડના બરબોધન ગ્રામ પંચાયત ખાતે 16,000 વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાવાયો
- આહવા: “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમમાં ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન કરાયું
- ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
- તાપી: સોનગઢમાં ખાસ e-KYC કેમ્પનું આયોજન કરાયું
- સાયલન્ટ કિલર બની રહ્યું છે પ્રદૂષણ! જાણો ભારતની સ્થિતિ
- પ્રકૃતિના ખોળે રહી પ્રાકૃતિક ખેતી કરતા ડેડીયાપાડા તાલુકાનો ખેડૂત મિત્ર
- ગળધરા લાપસી કરવા જતા પરિવારને બગસરાના હડાળા પાસે નડ્યો અકસ્માત
- અબડાસા: ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ