મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ માળીયા તાલુકાના ખેડૂતોના કપાસ અને ચણાના વેચાણ બાબતે તેમજ પીવાના પાણીના પ્રશ્નો અંગે તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રમેશભાઈ ફૂલતરીયા, પ્રમુખ આર કે પારજીયા, અને એનએસયુઆઈ જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સાથે પીપળીયા ચાર રસ્તે સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ નિવારવા કેન્દ્ર સંચાલકો સાથે પરામર્શ કર્યો હતો સાથે સરવડ, મોટી બરાર, જશાપર, નાની બરાર, મોટા ભેલા, નાના ભેલા સહિતના ગામોની મુલાકાત લઇ જે તે ગામના આગેવાનો સાથે વિવિધ પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી પાણી પુરવઠા બોર્ડના નાના ભેલા સંપ ખાતે ભાવપર, બગસરા સહિતના પીવાના પીવાના પ્રશ્નોની અગ્રણીઓ સાથે સ્થળ પર મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી નાના ભેલા તરઘરી રોડનું કામ જે ચાલુ થયું છે તેની સાઈટ વિઝીટ પણ કરી હતી
Trending
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો