રાજુલા અબતક બ્યુરો ઓફીસની મુલાકાત ધારાસભ્ય અંબરીશભાઈ ડેર લીધક્ષ હતી. તેમની સાથે રાજુલા પ્રેસ કલબના પ્રમુખ શિવભાઈ રાજગોર, જગદીશભાઈ ઝાંખરા, ચેતનભાઈ ભુવા, જયેશ દવેની સાથે રાજુલા બ્યુરોના પ્રતિનિધિ ચેતન વ્યાસ સાથે ઔપચારીક વાતચીત કરવામાં આવેલ હતી. તથા રાજુલાના વિકાસમાં કેવું કેવું આયોજન થઈ શકે તેની ચર્ચાઓ કરવામાં આવેલ હતી. અને અંબરીશભાઈ ડેર દ્વારા પત્રકારોનો અભિપ્રાય પણ લીધેલ હતો.
Trending
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક
- શું તમારી પણ વારંવાર રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય છે..?
- લોકસભામાં વક્ફ બિલ 2 એપ્રિલે થશે રજુ