નબળા કામના કારણે વારંવાર કેનાલોમાં સર્જાય છે ભંગાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોટાદ બ્રાંચ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે
ત્યારે બીજી તરફ વાત કરીએ તો બાવળા બ્રાન્ચ ની કેનાલોમાંથી પણ અનેક તાલુકાઓને પીવા માટે અને પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું છે..
ત્યારે જિલ્લામાં અવારનવાર કેનાલ મારફતે પાણી પિયત માટે અને પીવા માટે લોકો સુધી પહોંચાડવા મા કેનાલ નો સિંહ ફાળો રહ્યો છે ત્યારે આવી કેનાલમાં સતત નબળા કામો સામે આવા પામ્યા છે
ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડા બનાવ ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડા પડવાના બનાવો સતત વધી રહ્યા છે અને નર્મદા વિભાગ નબળું કામ કેનાલનું સામે આવવા પામ્યું છે.
ત્યારે નેતા અને ધારાસભ્ય શ્રી નૌશાદ સોલંકી એ સુરેન્દ્રનગર જિલ્લાની ખેડૂતો ની જીવાદોરી સમાન ગણાતી નર્મદા કેનાલની કફોડી હાલત મા છે ત્યારે ગામ મુળબાવળા થી બે કીંલોમીટર ચાલી મુલાકાત લીધી હતી અને કેનાલો નું બાંધકામ ખૂબ જ નંબળુ હોવાનું પણ જણાવ્યું હતું.