એક બહેનને સ્વનિર્ભર બનાવવા સિલાઇ મશીન અપાયું: સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રફુલ્લ ગૌસ્વામીનું સુંદર આયોજન 600 પરિવારોને અપાયો લાભ

ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે પછાત અને જરૂરિયાત વાળા 600 કુટુંબને જન્માષ્ટમી નિમિત્તે  મિઠાઇ અને  ફરસાણ વિતરણ કરવામાં આવેલ હતું.

આ  સાથે અર્પણ ફાઉન્ડેશન દ્વારા  નગીનભાઇ જગડા દ્વારા કોલેજના ત્રણ વિદ્યાર્થી ને શિષ્યવૃત્તિ અને એક બહેનને સ્વનિર્ભર થવા માટે આખા આટાનું સિલાઈ મશીન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પુરુષાર્થ યુવક મંડળ ના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ,દશરથ  ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રેમગરબાપુ ખાસ હાજર રહ્યા.

IMG 20220816 WA0641

આ સમગ્ર કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ આનંદ નગર શાખાના સભ્યઓ ના સહયોગ થી સંભવ બન્યો. જેમાં સૌરાષ્ટ્ર કચ્છપ્રાંત ના રિજિયોનલ સેક્રેટરી (સેવા)  પ્રફુલભાઈ ગોસ્વામી, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના રિજિયોનલ સેક્રેટરી ( સંપર્ક) જેઠસુરભાઈ  ગુજરિયા, પ્રમુખ બકુલભાઈ દુધાગરા, મંત્રી  કરશનભાઈ મેતા, ખજાનચી   સુખદેવભાઈ અગ્રાવત, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત રાજકોટ વિભાગીય મંત્રી કાળુભાઈ પાનસુરીયા, ટ્રસ્ટી   દિપકભાઈ ગોસાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ દત્તા, ઉપપ્રમુખ  પ્રવીણપુરી ગોસ્વામી,  જયંતીભાઈ કોરાટ,  ધીરુભાઈ ડાંગર,  એસ.એસ. ગોસાઈ,  મોહનભાઈ ભાલાળા,  કિરીટસિંહ વાળા,  રમણીકભાઈ ટાંક,  ચંદુભાઈ મિયાત્રા,  રમેશભાઈ ઇલાણી,  વિરલપરી ગોસ્વામી,    અલ્પેશભાઈ બાબરીયા,  જયંતીભાઈ ચૌહાણ, જીતુભાઈ ગોસ્વામી, હરેશભાઈ ભટ,  પ્રભાતભાઈ અઠવાડિયા, પ્રવીણભાઈ પંચોલી, વિનુભાઈ શેખડા,  રાજનભાઈ ઓઝા, કનકભાઈ વ્યાસ, ધીરુભાઈ પટેલ,ભારતભાઈ રામાણી,વિજયભાઈ ડોબરીયા, અરવિંદગિરિ ગોસ્વામી, ભીખાભાઈ ખૂંટ, મહેન્દ્ર સ્ટીલ, વિપુલભાઈ કામદાર,અશ્વિનભાઈ કનેરિયા,  અશ્વિનગિરિ ગોસાઈ, કેતનભાઈ માનસાતા,  હસમુખભાઈ ગોસાઈ,  દિલીપભાઈ પંચોલી,  પરેશભાઈ રોલા, ઋષિકેશભાઈ ઉપાધ્યાય, કૈલાસ ભાઈ રાજપુરોહિત,  કિરીટભાઇ રાઠોડ, ગીરધરભાઇ વેકરીયા, કિશોરભાઈ ધોળકીયા,  ગીરીશભાઈ ગજીપરા,   વિનોદભાઈ શેખડા,  જે. બી. રાઠોડ, મહેશભાઈ તોગડિયા, બીપીનભાઈ ગાંધી, અજીતસિંહ જાડેજા,  ગજેન્દ્રપૂરી ગોસ્વામી,   કિરીટભાઇ મૈયડ,  જીતેન્દ્રભાઈ મહેતા, ભરતભાઈ સૂચક,  વિનયભાઈ લોખીલ,  વિજયભાઈ કુભરવાડિયા,  દયાળજીભાઇ રાઠોડ,  મહેશભાઈ પરમાર,   આયદાનભાઈ ખાદા,  કિરીટભાઇ નારિગરા,  મુકેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ પરમાર,   ભવિકભાઈ રૂપાપરા,  કાનાભાઈ રામ વિગેરે સભ્યો ઉ5સ્થિત રહીને કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.