મહિલાઓનો કોન્ફિડન્સ વધારવા ઇવેન્ટ યોજાઇ: બેટી બચાવો નાટક, કેટવોક,
મહેંદી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા: અનેક સંસ્થાના અગ્રણીઓની ઉ૫સ્થિતિ
રાજકોટમાં સર્વ પથમ વખત મીસ રાજકોટ અને મીસીસ રાજકોટનું આયોજન કુમ કુમ બ્યુટી પાર્લરના અંજુબેન પાડલીયાની અઘ્યક્ષતામાં કરવામાં ગઇકાલે હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો નાટક મેંહદી સ્પર્ધા સ્પર્ધકો દ્વારા કેટવોક સહીતના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમનો ઉદેશ્ય માત્ર પછાત વર્ગના બહેનો ને આગળ લાવવાનો છે. તેઓમાં હિંમત આવે અને તે આગળ વધતા પ્રેરાય જેથી લાઇફ ટાઇમ તેના પગભર થઇ શકે. જયારે પછાત બહેનોને પોતાનું કૌશલ્ય બનાવવા સ્ટેજ નથી મઇતું તે માટે કયાંક ને કયાંક સહાય થાય અને ટ્રેનીંગ મળી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યામાં સમાજ અગૅણીઓ અને અનેક સંસ્થાના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહીલાઓ જોડાઇ હતી.આ ઇવેન્ટ અંગે ઓર્ગેનાઇઝર કુમ કુમ બ્યુટી પાર્લરના અંજુ પાટલીયાએ જણાવ્યું હતું કે આ જે નાટક બેટી બચાવોનો એ હેતુ છે જે ઘણી બધી વસ્તુ થઇ રહી છે. તેનાથી મહીલાઓ ઘણી પાછળ રહે છે. જયારે માના ગર્ભમાં દીકરી હોય ત્યારથી એન્ડ સુધી મહીલા સહન કરે છે. એ ટોપીકાને આવરી લેવાનું આ નાટક છે. વધુમાં જણાવ્યું હતું કે મહીલાઓના હિંમત આવે તે માટે રેમ્પ વોકનું આયોજન કરાયું હતું. જે મિસ રાજકોટ અને મીસીસ રાજકોટમાં વિનર થાય તેને મિસ રાજકોટનો તાજ પહેરાવામાં આવ્યો છે.વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં મોટીવેશન એક ફુગા જેવું છે. આજે મોટીવેશન થઇ જાય છે કાલે બેસી જાય છે. યારે ઘરમાંથી એવું કહેવામાં આવે છે. કે તારાથી આ નહી થાય હું કમાઉ છું ને તારે કમાવવાની જ‚ર નથી. અથવા સ્ત્રીઓ પણ લેજી થઇ જાય છે. તો આના માટે ખુન ટ્રેનીંગ અને મહેનતની જરુરી છે.માનવ કલ્યાણ મંડળ ગુજરાતના ચેરમેન મુકેશ મેરજાએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ માટે અજુબેન પાટડીયા અભિનંદનને પાત્ર છે. અત્યારે ‚ટ લેવલે કે તરીયાનું લેવલ કહિએ છીએ ત્યારે જનરલી આ બધી સર્વીસ બહેનોને નથી મળતી તો તેમને આ કામ કર્યુ છે. તો એ કેટવેન્ટ મિસ રાજકોટ જે બહેનોને તક નથી મળતી તેને આ તક એમના દ્વારા મળી છે. તાજેતરમાં માનવ કલ્યાણ મંડળ દ્વારા ૨૧૮ બહેનોને મહિલા રત્ન એવોર્ડ એનાયત કરાયા હતા તેમાં અજુંબેનને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ ઇવેન્ટમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર પા‚લબેનએ જણાવ્યું હતું કે ખુબ જ સરસ કહી શકાય તેવી ઇવેન્ટનું સફળ આયોજન અજુબેન દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ એટલા માટે કરવામાં આવી હતી કે જે રોજગારી માટે મહિલાઓ પોતાના પગભર થઇ થશે. અને ઇવેન્ટનોમાં મહિલાઓ કેવા પરર્ફોમન કરે તે માટે કરાયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઘણું ડેવલપમેન્ટ થયું છે. આપણે પાસમાં જોઇએ તો ઇન્દીરા ગાંધી સીઇઝ ઓનલી ફસ્ટ પર્સન જેનાથી અમે આગળ વઘ્યા છીએ. પહેલા તો આપણે એજયુકેશન ફિલ્ડમાં જવાના છીએ જે કહેવાય છે ને મહાકાળીનું ‚પ નવદુર્ગા છે. જે ધારે તે કરી શકે પણ તેમ મહિલા પણ જે ધારે તે કરી શકે પરંતુ સેલ્ફ કોન્ફીડન્સના હિસાબે આ બધું થઇ રહ્યું છે. તેમના હાથમાં હથિયાર તો છે જહાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે વૃમન એમ્પાયરમેન્ટ માટે લીધેલું આ ખુબ જ સરસ પગલુ છે વૃમન પુ‚ષ સમોવડી હોવી જોઇએ પણ પુ‚ષ સમોવડી એટલે શું પુરેપુ‚ જસ્ટીફીકેશન આ પ્લેટફોર્મથી અંદર આવી જાય છે. ગામડાની અંદર પણ એ સ્થિતિ જોવા મળે છે. હજુ સ્ત્રીઓ એટલી આગળ નથી વળી જેટલી આવી જોઇએ પણ આગળ વધવા મંડી છે. અમુક ગામડાની સ્ત્રીઓ શહેરની સ્ત્રીઓને ટકકર મારે છે. અને ત્યાંની સ્ત્રીઓ પુ‚ષ કરતા પણ વધુ કામકરણી હોય છે.એટલા બધા શો કર્યા છે કે સ્ત્રીઓ કોન્ફીડન્શ આવી ગયો છે. અને આ સોમાં કોઇ ફિડસીગ નથી જે વોટીગ ઓડીયન્સ દ્વારા જ થાય છે. આ એક સારો પ્રયાસ છે. અને હજુ પણ આમા આગળ થવું જ જોઇએ આ અજુબેનના પ્રવાસથી બીજા લોકોને પણ પ્રેરણા મળે અને જવે મહીલા આગળ નથી આવી શકતી તે આગળ આવે તેમ માનસી ઠકકર એ જણાવ્યું હતું.બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ દિનેશભાઇ પંડયાએ જણાવ્યું હતું કે સારા વિશ્ર્વની અંદર આખુ વર્લ્ડ આધુનિકરણ તરફ જઇ રહ્યું છે. ત્યારે રાજકોટ પણ એ વસ્તુથી બાકાત ન રહી શકે એ જાણીને પણ નવાળ લાગે છે. રાજકોટની અંદર પણ મીસ રાજકોટ જેવી ઇવેન્ટ થઇ રહી છે. ખરેખર આધુનિક જમાનામાં આજના સમય માટે અગત્યનો ભાગ છે. અને બહેનો પણ ઉત્સાહ ભેર ભાગ લઇ રહી છે.પ્રોફેશનલી મોડલ ડાયેરેટક દેવાંગી ગોહિલે જણાવ્યું હતું કે અહિયા મે પાર્ટીશીપેન્ટ કર્યુ છે. તેનાથી ઘણી બધી ગર્લ્સઓને કોન્ફીડનઇ મળશે. જયાં સ્ત્રીસશકિત કરણ છે. બધી ગર્લ્સઓને એજ મેસેજ પહોચાડવા માંગુ છું કે તમે જે કરો તે કોન્ફીડનશથી કામ કરો તેમજ એલર્ટ રહેવું અને કોઇનાથી ડરવું નહી તેમ અંતમાં કહ્યું હતું.