મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી અને તેમના જમાઈ શૈલેષ યાદવને પટિયાલા હાઉસ કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેમને રૂ. 2 લાખના બોન્ડ ભરીને આ જામીન આપ્યા છે. કોર્ટે તેમને કહ્યું છે કે, તેઓ કોર્ટને જાણ કર્યા વગર દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. આ કેસ કંપનીના મિશૈલ પેકર્સ એન્ડ પ્રિટંર્સ પ્રાઈવેટના નામથી દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈડી દ્વારા પણ મીસાની પૂછપરછ કરી લેવામાં આવી છે
Trending
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું