ધાંગધ્રા માલવણ વચ્ચે ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન માંથી ચાલુ ટ્રને બાળક પડી ગયું હતું અને તેના માતા પિતાને પણ જાણ નહોતી ત્યારે અમદાવાદ થી આવતી ઇન્દોર ગાંધીધામ ટ્રેનના ગાડે બાળકને રેલ્વે ટ્રેક ઉપર પડેલો જોતા ટ્રેન ઉભી રાખીને બાળકને લઈને ધાંગધ્રા રેલવે સ્ટેશન માસ્ટર ને સોપવામાં આવ્યો હતો ત્યારે રેલવે પોલીસ આર,પી,એફ,ના જવાન રામ નિવાસ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલ ખાતે બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે હાજર તબીબી દ્વારા બાળકને સારવાર આપવામાં આવી હતી અને રેલ્વે પોલીસ, જી,આર,પી દિનેશભાઈ,તથા આર,પી,એફ રામ નિવાસ દ્વારા વિરમગામ સ્ટેશન માસ્ટર ને જાણ કરાતા બાળકના માતા પિતા મળી જતા તાત્કાલિક ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આવીને પહોંચ્યા હતા અને બાળકની સંભાળી લીધી હતી ત્યારે બાળકને માથાના ભાગે ઈજા થતાં સારવાર આપીને બાળકને રેલવે પોલીસ દ્વારા બાળકને તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો.
Trending
- ખજુરાહોની મુલાકાત લો ત્યારે આ અદભુત છુપાયેલા સ્થળોને ન ભૂલો
- શું કેળા સાથે આ ખાવાથી થઈ શકે છે મૃત્યુ..?
- હૈદરાબાદી બિરયાની ! મોંમાં પાણી આવી ગયું ને ? આ છે સરળ રેસીપી
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??