સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા…
ગુજરાત રાજ્યના મંત્રીમંડળ નો ચાર્જ સંભાળ્યા પછી સોમનાથ મહાદેવ ના દર્શન નો લ્હાવો કુંવરજીભાઇ બાવળીયા લીધો. આ પ્રસંગે મંદિર ના પૂજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું.
ગંગાજળ અભિષેક, પૂજા સામગ્રી વિગેરે કુંવરજીભાઇ તરફ થી સોમનાથ મહાદેવ ને અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા.