શ્રી સોમનાથ મંદિરે રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી એ સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ મંદિરના પુજારી દ્વારા માન. મંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવેલ.
પ્રભાસ પાટણ કન્યા શાળા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થયા
જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા પ્રભાસ પાટણ ક્ધયાશાળા ખાતે પ્રવેશોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરી બાળકોના રાહબર બની શાળાના પહેલા દિવસે આનંદપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો.