કચ્છ સમાચાર
કચ્છના ખીરસરા ગામે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે . SDM સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને ખનીજ ચોરી પકડી પાડી છે . સ્થાનિક ખાણ ખનીજ વિભાગ પર લોકો દ્વારા આક્ષેપો લાગાવામાં આવ્યા છે . કચ્છમાં અનેક જગ્યા પર ખનીજ ચોરી પણ પોલીસ થતી હોવાથી તંત્ર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે .
ખીરસરા નજીક થી બે JCB મશીન સહિત ચાર જેટલા ડંપર પકડી પાડતાં ખનીજ ચોરોમાં ખડભડાટ મચ્યો છે . ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા માપણી સહિતની કામગીરી બાદ જ દંડની રકમ લેવામાં આવશે .