શું તમને પણ ફરવા જવાનો શોખ છે વિશ્વમાં એવી કેટલીક જગ્યાઑ છે જે રહસ્યથી ઓછી નથી.એવી જગ્યાઓમાની એક એટલે સ્લોવેનિયાનો બ્લેડ આયર્લેંડ જે ચારેય તરફથી જંગલ, પર્વતો અને સમુદ્રથી ઘેરાયેલો છે.

આ ખૂબ સુંદર આયર્લેંડ આપણે કોઈ જાદુઇ દુનિયાનો ભાગ લાગસે.આ આયર્લેંડમાં 17ની સદીમાં બનેલ એક ચર્ચ બનેલું છે.આયર્લેંડની આસપાસ ફરવા માટે લગભગ બે કલાકનો સમય લાગે છે.

article 2156503 137EF5EF000005DC

બ્લેડ આયર્લેંડ ઉત્તર સ્લોવેનીયા માં આવે છે. સ્લોવેનિયા યુરોપમાં આવે છે. અહીં સુંદર  તળાવ છે. દર વર્ષે ઉનાળામાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ ટાપુ પર રજાઓ મળવા આવે  છે. બ્લેડ આયર્લેંડ થી બ્લેડ લેકનું નામ પણ જાણીતું છે. આ સુંદર સરોવર લુબેલિના આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી 35 કિ.મી. દૂર સ્થિત છે.

download 1 3

બ્લેડ આયર્લેંડ પર એક થી એક ફરવા માટેના સ્થાન છે. જો તમે તમારા હોલિડેને સુંદર બનાવવા માંગતા હો તો પરિવાર કે મિત્રો સાથે આ આયર્લેંડ પર જાવ. દર વર્ષે લખો કી તાદદ માં લોકો રજાઓ માટે અહીં આવે છે.

images 2 3

આ આયર્લેંડ પર બ્લેડ શહેર વશેલ છે. આયર્લેંડમાં  ઘણા બિલ્ડિંગ છે અને તેમાં 17 મી સદીનું ચર્ચ પણ સામેલ છે. જો તમે અહીં જાવ તો તળાવની સામે જ બીડબ્લ્યુ પ્રીમિયર હોટલ છે જ્યાં તમે રહી શકો છો.

આ હોટેલ એટલું પાસ છે કે તમે બસ થોડું ચલવાની જરૂર છે. અહીં પણ બ્લેડ કેસ્ટલ રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તળાવની પાસે બેશીને તમે  ડિનર અથવા બ્રેકફાસ્ટ કરી શકો છો. અહીં બ્લેડ ક્રીમ કેસ ખૂબ જ પ્રખ્યાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.