મહારાષ્ટ્રમાં મરાઠા સંગઠને આજે એકવાર ફરીથી મરાઠા ક્રાંતિ મોર્ચા આયોગીત કર્યું હતું. આ મોટી રેલીમાં લખો લોકો આવ્યા હતા. આ રેલી ભયકલમાં જીજામતા ઉધ્યાન થી સવારે 11 વાગે થી શરૂ થઈ હતી જે આજ સાંજે 5 વાગે પૂરી થવાની હતી.
મરાઠા સમુદાય આરક્ષણ સમેત પોતાની વિભિન્ન માંગો માટે ‘સૌથી મોટા ‘ મૂક મરાઠા માર્ચનું આયોજન કર્યું છે. આ રેલી સમુદાય દ્વારા કાઢવાના આવેલી મરાઠા ક્રાંતિ મૂક મોરચાને એક વર્ષ પૂર્ણ થયું તેનું પ્રસ્તાવિત છે. આ રેલી ગયા વર્ષ 9 ઓગસ્ટના ઓરંગાબાદ માં નીકળી હતી. ત્યાર બાદ વિભિન્ન શહેરોમાં આ રેલીનું આયોજન કરાયું હતું.
ગયા વર્ષથી લઈ અત્યાર સુધી આવા 57 માર્ચ નીકળ્યા છે. વિભિન્ન મરાઠા સમૂહો એકજુટ કરનારા મરાઠા સમાજ આ કાર્યકરમના આયોજક છે. આ રેલીને જોને મુંબઈની ઘણી સ્ક્રૂલો બંધ હતી. તેની સાથે જ મૂંબઈમાં ડબ્બાવાલા આ રેલીના સમર્થનમાં હોવાથી તેઓએ પણ આજે કામ બંધ રાખ્યું હતું.