દર વર્ષે એક જ સમસ્યા પણ કોઈ કાયમી ઉકેલ નહીં

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મારૂ ગુજરાત સ્વછ ગુજરાત સાથે સ્વછતા અભિયાન શરૂ કરાયું હતું જામનગરની શાન સામા લાખોટા તળાવમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે પરંતુ તેની સાથે તળાવમાં અનહદ કચરો પણ જોવા મળ્યો છે.

DSC 0225

લાખોટા તળાવમાં દરવર્ષે નવનીરની આવક સાથે કચરાના ઢગ પણ જોવા મળે છે, આ સમસ્યા જૂની છે પરંતુ તંત્ર દ્વારા આ વિષે ક્યારેય કોય નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા શહેરની શાન ગંદકીથી  ભરપૂર જોવા મળે છે સતાધીશોને  શરમ આવી જોઈએ, આ ઉપરાંત જામનગરના નવાગામ ઘેડ, હનુમાન ચોક, દલિતવાસ, ભારવડપાડા, પંચેશ્વરટાવર, વાઘેરવાસ.

DSC 0226

સેંટ્રલ બેંક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છેતેનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ કરવામાં આવતો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.