બેફામ બનેલા પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ બન્ને દેશો વચ્ચેની શાંતિ માટે અડચણરૂપ
પાકિસ્તાનમાં આતંકી જુો બેફામ રીતે ફુલીફાલી રહ્યાં છે અને ખુદ પાક સરકાર પણ હવે આતંકીઓને આપેલા પ્રોત્સાહનનો ભોગ બની રહી છે. ભારતમાં અવાર-નવાર તા આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સોના સંબંધો અત્યંત તંગ બન્યા છે ત્યારે આગામી સમયમાં જો વધુ એક ૨૬/૧૧ જેવો આતંકવાદી હુમલો ાય તો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શ‚ વાની ભીતિ છે.
લશ્કર એ તોયબા, જૈસ એ મહમદ સહિતના આતંકવાદી ગ્રુપોએ એવી પરિસ્િિત ઉભી કરી છે કે, ભારતમાં તો કોઈપણ આતંકવાદી હુમલો સીધી પાક સરકાર તરફ આંગળી ચીંધે છે. આ ઉપરાંત મોટાભાગના આતંકી હુમલાઓના પુરાવાઓમાં પાકિસ્તાની મુળના આતંકવાદી ગ્રુપ હોવાનું ખુલ્યું છે. પછી તે પઠાણકોટ હુમલો હોય કે પછી ૨૬/૧૧નો આતંકવાદી હુમલો. આગામી દિવસોમાં નારો એક બનાવ ભારત-પાક વચ્ચેના સંબંધોને છેલ્લી કક્ષાએ લઈ જાય તેવી પૂરી શકયતા દેખાઈ રહી છે.
ઉરીમાં યેલા હુમલા બાદ ભારતીય જવાનોએ એલઓસી પાર કરીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકવાદીઓને ઠાર મારવામા આવ્યા હતા અને લોન્ચ પેડનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. આ સર્જીકલ સ્ટ્રાઈક યુદ્ધના પ્રમ કદમ જેવી જ હતી. બીજી તરફ અમેરિકા પણ આતંકવાદનો ખાત્મો કરવા માટે કઠોર નિર્ણય કરી રહ્યાં છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બની રહ્યાં હોવાી એશિયામાં આતંકવાદને નાવા માટે અમેરિકા વધુ પ્રક્રિયા શ‚ કરે તેવી પણ શકયતા વર્તાઈ રહી છે.
પાકિસ્તાનમાં જેહાદી જુ મુળ સુધી પહોંચી ગયું છે જેના પરિણામે હવે પાકિસ્તાની સરકારનો પણ આતંકવાદ પર કાબુ રહ્યો ની. આ આતંકવાદી જુો સરહદ પર ખુસણખોરી વડે ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવે છે અને જાણે-અજાણે પાકિસ્તાનનો પણ તેમાં ફાળો હોય છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ખુસણખોરી કરાવવામાં પાકિસ્તાની સૈન્ય આતંકવાદીઓને મદદ કરે છે ત્યારે આ તમામ પરિસ્િિત ભારત-પાક વચ્ચે યુદ્ધ નોતરે તેવી શકયતા છે.