મધ્યપ્રદેશના જંગલમાં ગીરના સિંહોને ફેરવવાના પ્રોજેક્ટ ની ચર્ચા વચ્ચે વાઘણ સુંદરી ના રઝળપાટ અને બદહાલી થી પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ, વાઘ ગમે ત્યાં સેટ થઈ જાય પણ સિંહો માતૃભૂમિ સાથે લગાવ વાળું પ્રાણી હોવા થી નવા રહેઠાણ માટે અનુકૂળતા સાધી શકતા નથી
વિશ્વ પ્રસિદ્ધ એશિયાટીક સિંહોને ધ્યાન સ્થળાંતરિત કરવાના છે તે મધ્યપ્રદેશના જંગલની એક ઘટના એ સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા ઊભી કરી છે મધ્યપદેશ જંગલમાં સુંદરી ગામની એક વાઘન મિતલ વર્ષ ની રઝલ પાઠ ની કહાની એ સમગ્ર વિશ્વના પ્રકૃતિ પ્રેમીઓની સાથે સાથે સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા જગાવી છે
ગિરના સિંહ ને સલામત રક્ષિત કરવા માટે અને કોઈ મોટી મહામારી આવે તો સમગ્ર સિંહ પ્રજાતિ સાફ ન થઈ જાય તે માટે કોઈ એક વૈકલ્પિક સિંહોને ફેરવવાની વાત ઘણા સમયથી થાય છે અને મધ્યપ્રદેશના જંગલમાં સિંહોના સ્થળાંતર ની યોજનાઓ બને છે આ જંગલમાં સિંહો ખૂબ જ સલામત હોવાના દાવાઓ થાય છે સિંહ સંપૂર્ણપણે રાજવી પ્રકૃતિ અને પોતાની માતૃભૂમિ સાથે લગાવ રાખનારું પ્રાણી છે ત્યારે નવા જંગલ અને નવી જગ્યાએથી અનુકૂળ આવશે કે કેમ તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે સિંહ પ્રેમીઓ ગુજરાતના ગીરમાંથી સિંહોને કોઈપણ સંજોગોમાં મધ્યપ્રદેશ ન લઈ જવાની વાત ઉપર મક્કમ છે જ્યારે સિંહનો આ મુદ્દો હવે બે રાજ્યો વચ્ચે નો મુદ્દો બની ગયો છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સિંહના વસવાટ અંગે અનેક વખત થયેલી છે એ દરમિયાન ઘણા લોકોનું એવું કહેવું છે કે સિંહોને મધ્યપ્રદેશમાં નો ફેરવવામાં આવે તો સારું એ દરમિયાન ત્રણ રાજ્યો વચ્ચે ત્રણ વર્ષ સુધી રઝળપાટ કરતી વાઘણ સુંદરી ની કરૂણ ઘટના બહાર આવતા સિંહ પ્રેમીઓમાં મધ્યપ્રદેશ સ્થળાંતર અંગે વધુ કચવાટ ઉભો થયો છે
પ વર્ષના રઝળપાટ ની સુંદરી ની આ કહાની કંઈક એવી છે કે સુંદરી દેશના ત્રણ અલગ-અલગ રાજ્યો ઓરિસ્સા મધ્ય પદેશ સહિતના ત્રણ રાજ્યોમાં તેને ફેરવવામાં આવી અને છેલ્લે તેનું અંત આવી ગયો ત્રણ વર્ષ સુધી સુંદરીની આ કહાનીમાં ભાર્ગવ ગઢમાં જન્મેલી વાઘણ સુધરીને અન્ય અભ્યારણમાં ધોરણે કરવામાં આવી ત્યારે તેણે 28 મહિના જેટલો સમય ગીત આવ્યું ત્યાર પછી તેને ફરીથી ઓરિસ્સા માં ફેરવવામાં આવી નવેમ્બર 22 2017માં ટેકનિકલ કમિટીએ સેક્સ સુંદરી માટે સતત કોશિયા રિઝર્વ નું નક્કી કર્યું ષીક્ષય-19 2018માં તેને મધ્યપ્રદેશના ખાનામાંથી ઓરિસ્સામાં ફેરવવામાં આવી અને જો અઠ્ઠાવીસમાં પોલીસ આમાંથી ફરીથી તેને મધ્યપ્રદેશ કરવામાં આવી ઓક્ટોબર 22 માં સુંદરી પર પાંચ વર્ષના એક માનવી નાસિક કારનો આક્ષેપ કરવામાં આવ્યો સપ્ટેમ્બરની 23 તારીખ કે ચૌધરીએ ગ્રામીણ મહિલા ને બીજા કરીને મોતને ઘાટ ઉતારી 6 તારીખે સુધરીને ગ્રામ્ય વિસ્તારના લોકોના વિરોધના પગલે પકડી લેવામાં આવી નવેમ્બર મામલો કોર્ટમાં પહોંચ્યો અને મધ્યપ્રદેશ હાઇકોર્ટે નવેમ્બર 2020 માં ની પરિસ્થિતિ માટે દાખલ થયેલી જાહેર હિતની અરજી ને પગલે સુંદરીની ભાળ મેળવવા નો આદેશ આપ્યો ડિસેમ્બર 9 તારીખે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકને સુંદરીની પરિસ્થિતિ અંગે પત્ર લખ્યો ળફભિવ 25 2020 ના રોજ સુંદરીને મધ્યપ્રદેશના કાન્હા ના જંગલમાં છોડી મૂકવામાં આવી મધ્યપ્રદેશથી ઓરિસ્સા અને સુંદરવનમાં વારંવાર નગર પાર્ક સહન કરતી સુંદરી ની આ કહાની મા 28 મહિનાના સમયગાળામાં તેને ત્રણ ત્રણ રાજ્યો માં પહેરવામાં આવી સુંદરી ની આ કહાની અંગે હવે આરટીઆઇ એક્ટિવિસ્ટ અજય દુબેએ કરેલી અરજીમાં સુંદરીની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તેનો સવાલ આવ્યો છે ત્યારે ત્રણ રાજ્ય માંથી કોઈપણ રાજ્ય ની આ પરિસ્થિતિ માટે જવાબદારી લેવા તૈયાર નથી જો વાઘ નવા જંગલમાં સેટ થતું ન હોય તો ગીરના સિંહોને મધ્યપ્રદેશ કેમ લાવી શકાય સુંદરી ની આ કહાની ગિરનાર સિંહ ને પણ લાગુ પડી શકે છે
સિંહ સામાજીક પ્રાણીની પ્રકૃતિ ધરાવે છે જ્યારે વાઘ એકલવાયું અને હિંસક…
વિશ્વના શક્તિશાળી હિંસક પ્રાણીઓમાં સામેલ સિંહ અને વાઘ તદ્દન અલગ પ્રકૃતિ ધરાવે છે વિશ્વમાં એકમાત્ર ગીરમાં રહેતા એશિયાટીક સિંહો સંપૂર્ણપણે સામાજિક પ્રકૃતિ અને માનવી સાથે સહેલાઇથી મર્યાદામાં રહીને સહજીવન જીવે છે પોતાની રીતે કોઈની કનડગત ન થાય તો બિનજરૂરી હિંસાથી દૂર રહે તું પ્રાણી સિંહ ખરેખર રાજા ની પ્રકૃતિ ધરાવે છે….. જ્યારે વાઘ તદ્દન પણ એ શરમાળ, અને શક્તિશાળી હોવા છતાં બીક ન પ્રકૃતિના કારણે માનવ પર હમમ,લાવો કરી બેસે છે, સિંહ અને વાઘ એક જંગલમાં રહી શકતા નથી