માંગરોળ વિસ્તારમાં ચોમાસા ની ઋતુમાં પાણી ભરાતા તેવા વિસ્તારો માં પ્રિ મૌસમ કામગીરી થયેલ નથી* અને જ્યાં જ થઈ છે ત્યાં નહિવત હોવાના કારણે પાણી નિકાલના રસ્તાઓ આખા વર્ષના કચરાઓથી ભરેલા છે જે ચોમાસાના પાણી નિકાલ ના રસ્તાઓ બંધ છે તાત્કાલિક સર્વે કરવો જરૂરી જુના બસ સ્ટેશન ની આજુબાજુમાં નાસ્તા ઓ લારિ તેમજ હોટલ આવેલી છે અને બાજુમાં મોટી સંખ્યામાં કચરો ભેગો થયેલ છે ક્યારેક વાહન કચરો લેવા આવે તો જેવો તેવો કચરો ઉપાડી નીકળી જાય છે લોકોને આરોગ્ય ઉપર ખતરોઆ રસ્તો પણ લોકોના હાલચાલ માટે મુખ્ય હોય આ વિસ્તારના રહેવાસી લોકો હાલચાલ માટે ઉપયોગ કરે છે અને લોકો એ કચરામાં થઈને જવું પડે છેત્યાંના રહીશો દ્વારા તપાસ કરવાની માંગ સાથે સફાઈ કરાવા માં આવે સાથે દવા છંટકાવની લોકો રાહ જોઈ રહ્યા છે
આરોગ્ય વિભાગ પગલાં ભરે નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા લાંબા સમયથી અને ચોમાસા પહેલા ચાલતી *પ્રિ મોશમ કામગીરી બાબતે પણ આ વખતે કોઈ નાલાઓ સાફ કરવામાં આવ્યા નથી તેઓ પણ લોકોમાંથી રોષ ઉઠવા પામી રહ્યો છે. જેમાં ગાયત્રી નગર તેમજ આખા માંગરોળ નું મોટાભાગનું પાણી બારકોડ વિસ્તારની અને જીઈબી ની પાછળના નાલા માંથી પાણીનો નિકાલ હોય જે નાલા કચરાઓ થી ખૂબ ભરેલા છે અને થોડા જ વરસાદમાં આ પાણી રસ્તા ઉપર નીકળતું જોવા મળ્યું આ નાલા ઓ સાફ કરવામાં નહીં આવે હાલ માંગરોળમાં પાણી નિકાલ માટે જે તે વિસ્તારમાં પાણી ભરાતા હતા ત્યાં જગ્યા ઉપર ના બોરો કરવામાં આવ્યા છે તે પણ બંધ છે તેની પણ કોઈ સફાઈ કરાવવા માં આવીયા નથી મોટા ભાગના બોર બંધ છે જે ભરાય છે તે પાણીનો નિકાલ કેવી રીતે થશે.
આ તમામ સફાઈ બાબતે રાજકીય આગેવાનો તેમજ નિયામક તેમજ ગુજરાત સરકારની એજન્સી દ્વારા આ તમામ નાલા તેમ જ સફાઈ બાબતે તપાસ કરાવ ડાવી તાત્કાલિક ધોરણે કામગીરી કરાવવી જરૂરી છે.