ગત સપ્તાહે ભારતમાં ઇવોક ડ્યુઅલ નોટ ફોન લોન્ચ કર્યા પછી મંગળવારે સસ્તા સ્માર્ટફોનની રેન્જમાં કેનવાસ ઇનફિનિટી સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

લુક

– આ સ્માર્ટ ફોનમાં 5.7 ઇંચની ડિસપ્લે છે.

– ફોનની બોડી મેટલની બનેલી છે.

– બેક પર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

– આ ફોન સિવાય LGQ6 માં 18:9 રેશિયોવાળી ડિસ્પ્લે છે.

સ્પેસિફિકેશન

– 3 GB RAM આપવામાં આવી છે.

– 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપેલ છે. જેને વધારીને128 GB કરી શકાય છે.

– સ્નેપ ડ્રેગનું 425 ક્વોડ-કોર પ્રોસેસર આપેલું છે.

– માઇક્રોમેક્સ કેનવાસ ઇન્ફિનિટી એન્ડ્રોઇડ 7.0 નૂગા પર રન કરે છે.

કેમેરા

– 16 MP સેલ્ફી કેમેરા

– 13 MP પ્રાઇમરી કેમેરા

– સેલ્ફી ફ્લેશ

– રિયલ ટાઇમ બોકે ઇફેક્ટ

બેટરી

-2900 MAH બેટરી

–  4 G Voite સપોર્ટ

કિંમત

– ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત ૯,૯૯૯ રૂપીયા રાખવામાં આવી છે. કંપનીના કાઉન્ટર રાહુલ શર્માએ કહ્યું કે ટુંક સમયમાં આ ફોન ઓફલાઇન સ્ટોર્સ પર પણ અવેલેબલ થઇ જશે.

– આનો પહેલો ફ્લેશ સેલ ૧ સપ્ટેમ્બર ૧૨ વાગ્યે શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.