ભારત જોડો તિરંગા યાત્રામાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા જોડાયા

શહેર કોંગ્રેસ  દ્વારા આજ સવારે  ભારત જોડો ત્રિરંગા યાત્રા કિશાનપરા ચોક થી પ્રસ્થાન થઈ રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, ડો. હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક, જયુબેલી ચોક, પરાબજાર મેઈન રોડ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, ત્રિકોણબાગ, માલવિયા ચોક, રાષ્ટ્રીય શાળા ખાતે કલાકે ભારત જોડો ત્રિરંગા યાત્રા પૂર્ણ કરેલ હતી.

આ ભારત જોડો તિરંગા યાત્રા સૌરાષ્ટ્ર ના પ્રભારી રામકિશન ઓઝાજી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, મહામંત્રી મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, ભરતભાઈ મકવાણા, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર,  ફ્રન્ટલ સેલના ચેરમેનો શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, હરપાલસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ મકવાણા, આશિષસિંહ વાઢેર,  વોર્ડ પ્રમુખો કલ્પેશભાઈ સાદરાણી, કૃષ્ણદત રાવલ, દીપકભાઈ મકવાણા, ગીરીશભાઈ ધરંડિયા, કેતનભાઈ તાળા, નારણભાઈ હીરપરા, પ્રહલાદસિંહ ઝાલા તેમજ આગેવાનો મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, સુરેશભાઈ ગરેયા, અજીતભાઈ વાંક, કનકસિંહ જાડેજા, મનોજભાઈ ગેડિયા, મયુરસિંહ પરમાર, દિલીપભાઈ આશવાણી, અતુલભાઈ રાજાણી, રવિભાઈ ડાંગર, પ્રકાશભાઈ વેજ્પરા, હરેશભાઈ સોજીત્રા, ગોપાલભાઈ મારવી, હિતેશભાઈ માંકડિયા, જયદીપ બોરીચા, ગોવિંદ અઘેરા,  ભવ્યભાઈ, જીતુભાઈ ઠાકર, કમલેશભાઈ કોઠીવાર,  હિમાંતભાઈ મયાત્રા, પ્રતિમાબેન વ્યાસ, શાંતાબેન મકવાણા, સહિતના આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનો ભારત જોડો ત્રિરંગા યાત્રા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.